Home /News /madhya-gujarat /

પૂંછમાં 48 કલાકે ઓપરેશન પૂર્ણ, 6 આતંકીઓ ઠાર

પૂંછમાં 48 કલાકે ઓપરેશન પૂર્ણ, 6 આતંકીઓ ઠાર

કાશ્મીર ઘાટીમાં ઇદને રક્તરંજીત કરવાના બદ ઇરાદે સરહદથી ઘૂસી આવેલા છ આતંકીઓ છેવટે ઠાર મરાયા છે. પૂંછ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલ ઓપરેશન 48 કલાક બાદ પૂર્ણ થયું છે.

કાશ્મીર ઘાટીમાં ઇદને રક્તરંજીત કરવાના બદ ઇરાદે સરહદથી ઘૂસી આવેલા છ આતંકીઓ છેવટે ઠાર મરાયા છે. પૂંછ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલ ઓપરેશન 48 કલાક બાદ પૂર્ણ થયું છે.

  • Pradesh18
  • Last Updated :
જમ્મુ #કાશ્મીર ઘાટીમાં ઇદને રક્તરંજીત કરવાના બદ ઇરાદે સરહદથી ઘૂસી આવેલા છ આતંકીઓ છેવટે ઠાર મરાયા છે. પૂંછ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલ ઓપરેશન 48 કલાક બાદ પૂર્ણ થયું છે.

જમ્મુ કાશ્મીરના પૂંછમાં છેલ્લા બે દિવસથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી. છેલ્લા 48 કલાકથી ચાલી રહેલું એન્કાઉન્ટર પૂર્ણતાના આરે છે. રવિવારે આ ફાયરિંગ ચાલુ થયું હતું.

આ એન્કાઉન્ટરમાં છ આતંકીઓ ઠાર કરાયા છે. જેમાં ચાર આતંકીઓની લાશ મળી આવી છે જ્યારે બેની શોધખોળ ચાલી રહી છે. આતંકવાદીઓ પાસેથી મીની સચિવાલયનો નકશો પણ મળી આવ્યો છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, જમ્મુ કાશ્મીર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन