સરહદે પાકિસ્તાન તરફથી આખી રાત ફાયરિંગ, સેના અધિકારી સહિત છ ઘાયલ

Haresh Suthar | Pradesh18
Updated: October 27, 2016, 9:36 AM IST
સરહદે પાકિસ્તાન તરફથી આખી રાત ફાયરિંગ, સેના અધિકારી સહિત છ ઘાયલ
પાકિસ્તાન સેના દ્વારા એલઓસી સરહદે આખી રાત સતત ફાયરિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. જમ્મુના આરએસપુરા સેક્ટરમાં આંતર રાષ્ટ્રીય સરહદે વહેલી સવારથી તો માર્ટાર ફેંકાયા જેમાં છ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાન તરફથી આખી રાત ગોળીબારી કરવામાં આવી છે. જેને લઇને સરહદી વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • Pradesh18
  • Last Updated: October 27, 2016, 9:36 AM IST
  • Share this:
જમ્મુ #પાકિસ્તાન સેના દ્વારા એલઓસી સરહદે આખી રાત સતત ફાયરિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. જમ્મુના આરએસપુરા સેક્ટરમાં આંતર રાષ્ટ્રીય સરહદે વહેલી સવારથી તો માર્ટાર ફેંકાયા જેમાં છ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાન તરફથી આખી રાત ગોળીબારી કરવામાં આવી છે. જેને લઇને સરહદી વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

જમ્મુ કાશ્મીરમાં આંતર રાષ્ટ્રીય સરહદ પાસે બે સેક્ટરમાં રહેણાંક વિસ્તારો અને ભારતીય સેનાની ચોકીઓને પાકિસ્તાન દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે. સતત થઇ રહેલા ફાયરિંગમાં બીએસએફના એક અધિકારી ઘાયલ થયા છે. વહીવટી તંત્ર દ્વારા સ્કૂલો બંધ રાખવા તથા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સુચના આપવામાં આવી છે.
First published: October 27, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading