Home /News /madhya-gujarat /

અમેરિકાના ગે ક્લબ પર ISના આતંકીનો અંધાધૂધ ગોળીબાર,50ના મોત

બેરુતઃ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટથી જોડાયેલી મીડિયા એજન્સીએ અગ્નાત સુત્રોના હવાલાથી કહ્યું કે, અમેરિકામાં ફ્લોરિડામાં ઓરલૈડો સ્થિત એક ગે ક્લબમાં થયેલ નરસંહારમાં આઇએસના એક આતંકીએ અંજામ આપ્યો હતો. સુત્રોના હવાલાથી જાણા મળ્યા મુજબ ઓરલૈન્ડો, ફ્લોરિડામાં સમલૈગિકની એક નાઇટ ક્લબને નિશાન બનાવી હુમલો આઇએસના એક આતંકી દ્વારા કરાયો છે જેમાં 50થી વધુના મોત નીપજ્યા છે. અને કેટલાયે લોકો ઘવાયા છે. આઇએસથી જોડાયેલી સમાચાર એજન્સી અમાકે વધુ કંઇ કહ્યું નથી. અમેરિકી મીડિયાએ જણાવ્યં કે અફગાન મુલના અમેરિકી નાગરિક ઉમર મતીને જિહાદી સંગઠન આઇએસ પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરી છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :

us humlo

આ ઘટના પર અમેરીકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યુ કે ફ્લોરિડાના ઓરલૈડોના એક નાઇટક્લબમાં થયેલ ભયંકર અંધાધૂધ ગોળીબારએ આતંકી અને નફરતનું કૃત્ય છે. આ ગોળીબારમાં 50 લોકોના મોત નીપજ્યા છે.
ઓબામાએ કહ્યું કે એફબીઆઇ આને આતંકવાદી ઘટના માનીને તપાસ શરૂ કરી રહી છે. ઓબામાએ કહ્યુ કે આ ગોળીબારી પાછળનું હજુ કોઇ કારણ જાણવા મળ્યું નથી. ઓબામાએ કહ્યું કે આ સમલૈગિક સમુદાય માટે દિલ તોડનારો દિવસ છે. તેમણે કહ્યું કે આ ગોળીબાર અમેરિકી ઇતિહાસનો સૌથી જીવલેણ ગોળીબાર છે.
First published:

Tags: અમેરિકા આતંકી હુમલો, અમેરિકા ગેક્લબ આતંકી હુમલો, દેશ વિદેશ, બરાક ઓબામા, મોત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन