ઇન્દોર ટેસ્ટમાં રમશે ગૌતમ ગંભીર, કેપ્ટન વિરાટ કોહલીએ લગાવી મહોર

Haresh Suthar | Pradesh18
Updated: October 7, 2016, 3:58 PM IST
ઇન્દોર ટેસ્ટમાં રમશે ગૌતમ ગંભીર, કેપ્ટન વિરાટ કોહલીએ લગાવી મહોર
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધ ત્રીજી ટેસ્ટમાં ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરના રમવા અંગે સ્પષ્ટતા કરી છે. શિખર ધવન ઇજાગ્રસ્ત થતાં ટીમમાંથી બહાર છે આ સંજોગોમાં ગૌતમ ગંભીરને રમવાની તક મળી છે.

  • Pradesh18
  • Last Updated: October 7, 2016, 3:58 PM IST
  • Share this:
ઇન્દોર #ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધ ત્રીજી ટેસ્ટમાં ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરના રમવા અંગે સ્પષ્ટતા કરી છે. શિખર ધવન ઇજાગ્રસ્ત થતાં ટીમમાંથી બહાર છે આ સંજોગોમાં ગૌતમ ગંભીરને રમવાની તક મળી છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને આખરી ટેસ્ટ મેચ શનિવારથી ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાનાર છે. મેચ પૂર્વે પત્રકારો સાથે વાતચીત કરતાં કોહલીએ ગંભીરના રમવા અંગે સ્પષ્ટતા કરતાં અત્યાર સુધી ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવ્યો છે.

ભારતીય કેપ્ટને કહ્યું કે, ધવન ઇજાગ્રસ્ત થતાં ટીમમાંથી બહાર છે. જેને કારણે સ્વાભાવિક વિકલ્પ છે અને આ મેચમાં તે રમશે.

વિરાટે કર્યા પીચના વખાણ

વિરાટ કોહલીએ ઇન્દોરની પીચને સ્પોર્ટિંગ પીચ ગણાવી હતી. તેમણે પીચના વખાણ કરતાં કહ્યું કે, આ પીચ પર બેટ્સમેનો અને બોલરોને સરખી મદદ મળશે.

મોસમ જોઇ તૈયારી નહીઇન્દોરમાં વરસાદી માહોલ જોતાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, કોઇ પણ ટીમ મૌસમ જોઇને તૈયારી કરતી નથી. તેમણે કહ્યું કે, મોસમથી મેચમાં પડનાર ખલેલ અંગે કઇં કહી ન શકાય.
First published: October 7, 2016, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading