Home /News /madhya-gujarat /

રેલવે બજેટમાં જનતા સાથે વિશ્વાસઘાત થયો છે : પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવ

રેલવે બજેટમાં જનતા સાથે વિશ્વાસઘાત થયો છે : પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવ

#મુસાફર ભાડામાં કોઇ વધારા વગરના આજે રજુ થયેલા રેલવે બજેટને પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે આકરી ટીકા કરી હતી. પ્રભુએ રજુ કરેલા રેલવે બજેટને લાલુએ જનતા સાથે વિશ્વાસઘાત સમાન ગણાવી હતી.

#મુસાફર ભાડામાં કોઇ વધારા વગરના આજે રજુ થયેલા રેલવે બજેટને પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે આકરી ટીકા કરી હતી. પ્રભુએ રજુ કરેલા રેલવે બજેટને લાલુએ જનતા સાથે વિશ્વાસઘાત સમાન ગણાવી હતી.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #મુસાફર ભાડામાં કોઇ વધારા વગરના આજે રજુ થયેલા રેલવે બજેટને પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે આકરી ટીકા કરી હતી. પ્રભુએ રજુ કરેલા રેલવે બજેટને લાલુએ જનતા સાથે વિશ્વાસઘાત સમાન ગણાવી હતી.

ભારતીય રેલવે બજેટ 2016 અંગે પ્રતિક્રિયા આપતાં પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, રેલ મંત્રીએ ખાસ કંઇ આપ્યું નથી, અગાઉ હતું એજ છે. નવું કંઇ કરી શક્યા નથી. માત્ર વાતો જ કરવામાં આવી છે.
First published:

Tags: ભારતીય રેલવે, રેલવે બજેટ 2016, લાલુ પ્રસાદ યાદવ, સુરેશ પ્રભુ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन