રાજકોટઃ પહેલી ટેસ્ટ મેચમાં ઇગ્લેન્ડ નહી પાકિસ્તાન સામે ટકરાશે ટીમ ઇન્ડિયા!

News18 Gujarati | IBN7
Updated: November 8, 2016, 8:04 PM IST
રાજકોટઃ પહેલી ટેસ્ટ મેચમાં ઇગ્લેન્ડ નહી પાકિસ્તાન સામે ટકરાશે ટીમ ઇન્ડિયા!
નવી દિલ્હીઃરાજકોટમાં કાલે પાંચ ટેસ્ટ મેચની સીરીઝના પહેલા મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમ સામ-સામે હશે. કેમ કે ભારતીય પ્રવાસે આવેલી ઇગ્લેન્ડની ટીમના ચાર ચહેરા એવા છે તેઓ પાકિસ્તાન સાથે સંબંધીત છે. ત્યારે તો રાજકોટમાં યોજાનાર પહેલી ટેસ્ટ મેચ ઇંન્ડિયા સામે ઇંગ્લેડની સાથે સાથે ઇંન્ડિયા વિરુદ્ધ પાકિસ્તાન જેવી બની જાય તો ચોકી જતા નહી. ગુરુવારે યોજાનાર પહેલી ટેસ્ટમાં ભારત સામે ઇગ્લેન્ડ નહી પરંતુ પાકિસ્તાન ટકરાશે! મોઇન અલી, આદિલ રાશિદ અને જફર અંસારી કહેવામાં તો તે ઇંગ્લેન્ડની સ્પિન તિકડી છે પરંતુ હકિકતમાં આ પાકિસ્તાની તિકડી છે.

  • IBN7
  • Last Updated: November 8, 2016, 8:04 PM IST
  • Share this:
નવી દિલ્હીઃરાજકોટમાં કાલે પાંચ ટેસ્ટ મેચની સીરીઝના પહેલા મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમ સામ-સામે હશે. કેમ કે ભારતીય પ્રવાસે આવેલી ઇગ્લેન્ડની ટીમના ચાર ચહેરા એવા છે તેઓ પાકિસ્તાન સાથે સંબંધીત છે. ત્યારે તો રાજકોટમાં યોજાનાર પહેલી ટેસ્ટ મેચ ઇંન્ડિયા સામે ઇંગ્લેડની સાથે સાથે ઇંન્ડિયા વિરુદ્ધ પાકિસ્તાન જેવી બની જાય તો ચોકી જતા નહી. ગુરુવારે યોજાનાર પહેલી ટેસ્ટમાં ભારત સામે ઇગ્લેન્ડ નહી પરંતુ પાકિસ્તાન ટકરાશે! મોઇન અલી, આદિલ રાશિદ અને જફર અંસારી કહેવામાં તો તે ઇંગ્લેન્ડની સ્પિન તિકડી છે પરંતુ હકિકતમાં આ પાકિસ્તાની તિકડી છે.
પાછલા દશ વર્ષમાં પાકિસ્તાન ભારત સાથે ટેસ્ટ ક્રિકેટ નથી રમી શક્યું. તે બેચૈન છે કે ટીમ ઇન્ડિયા સાથે ટેસ્ટ ક્રિકેટ રમવાનો મોકો મળે, પરંતુ કેટલાય કારણોને લીધે આવું નથી થતું. ત્યારે પાકિસ્તાના નવો કિમિયો શોધ્યો છે. વાત એમ છે કે ભારત પ્રવાસે આવેલ ઇગ્લેન્ડ ક્રિકેટમાં પાકિસ્તાની મૂળના ત્રણ ખેલાડીયો સીવાય સ્પીન કંસલટેંટ કે પછી એમ કહો કે સ્પિન કોચ પણ પાકિસ્તાનના એક પૂર્વ સ્પિનર છે.
વાત ત્રણેય ખેલાડીઓની કરીએ તો મૈચ વિનર તરીકે સૌથી આગળ મોઇન અલીનું નામ આવે છે. મોઇન પાકિસ્તાનના મીરપુર શહેરનો છે અને 2014 સીરીઝમાં તેણે ટીમ ઇન્ડિયાને પરેશાન કરી મુકી હતી.

બીજુ નામ આદિલ રાશિદનું છે. ઇગ્લેન્ડની ટીમનો મહત્વનો અને ખતરનાક લેગ સ્પિનર પાકિસ્તાની મુળનો છે. મોઇન અલીની જેમ આદિલ રાશિદનો પરિવાર પણ પાકિસ્તાનના મીરપુર શહેરનો છે. રાશિદ અલી હાલમાં ઇગ્લેન્ડ ટીમમાં સ્પિનનું આક્રમક હથિયાર બનીને ઉભરી આવ્યો છે.
ત્રીજુ નામ જફર અંસારીનું છે. તે બહુ ભણેલો છે તેણે ક્રેમબ્રિજ યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ પહેલા રાજકીય શાસ્ત્ર અને સમાજશાસ્ત્રના વિષયોનો અભ્યાસ કર્યો પરંતુ યુનિવર્સિટિ માટે વધુ વિકેટો લેતા તેને ઇનામ તરીકે સીધી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં એન્ટ્રી મળી છે.
આ સિવાય એક વધુ પાકિસ્તાની મુળનો ખેલાડી ભારત માટે ઘાતક સાબિત થઇ શકે છે. તે પુર્વ ઓફ સ્પિનર અને દુસરાનો બાદશાહ સકલૈન મુસ્તાક. સકલૈનને હવે ઇગ્લેન્ડની નાગરિકતા મળી ચુકી છે તે ઇગ્લેન્ડ ટીમમાં સ્પિન કંસલટેટ તરીકે જોડાયેલ છે.
First published: November 8, 2016, 8:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading