Home /News /madhya-gujarat /

'કોહલી કોહલી' નારાથી ગૂંજી ઉઠ્યું સ્ટેડિયમ, કીવી ટીમે પણ પરસેવો વહાવ્યો

'કોહલી કોહલી' નારાથી ગૂંજી ઉઠ્યું સ્ટેડિયમ, કીવી ટીમે પણ પરસેવો વહાવ્યો

ઇન્દોર શહેર પહેલી ટેસ્ટ માટે સજ્જ થયું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટ અહીં રમાવાની છે જે માટે બંને ટીમો અહીં આવી પહોંચી છે. બંને ટીમોએ ગુરૂવારે હોલકર સ્ટેડિયમમાં પ્રેક્ટિશ કરી હતી.

ઇન્દોર શહેર પહેલી ટેસ્ટ માટે સજ્જ થયું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટ અહીં રમાવાની છે જે માટે બંને ટીમો અહીં આવી પહોંચી છે. બંને ટીમોએ ગુરૂવારે હોલકર સ્ટેડિયમમાં પ્રેક્ટિશ કરી હતી.

  • Pradesh18
  • Last Updated :
ઇન્દોર #ઇન્દોર શહેર પહેલી ટેસ્ટ માટે સજ્જ થયું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટ અહીં રમાવાની છે જે માટે બંને ટીમો અહીં આવી પહોંચી છે. બંને ટીમોએ ગુરૂવારે હોલકર સ્ટેડિયમમાં પ્રેક્ટિશ કરી હતી.

શનિવારથી શરૂ થનારા ખરાખરીના જંગમાં બુધવારે રાતે બંને ટીમો ઇન્દોર આવી પહોંચી હતી. ગુરૂવાર સવારે સૌથી પહેલા ન્યૂઝીલેન્ડની ટીમ હોલકર સ્ટેડિયમ પહોંચી હતી. પહેલી વાર ઇન્દોરના આ સ્ટેડિયમમાં મેચ રમી રહેલ કીવી ટીમને આ મેદાન ઘણું પસંદ આવ્યું હતું.

શહેરમાં વરસાદ હોવાને લીધે વાતાવરણ ખુશનુમા હોવાથી કીવી ટીમને પસંદ પડ્યું હતું. તો બપોરે ભારતીય ટીમ પ્રેક્ટિશ માટે પહોંચી હતી તો ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો. ખાસ કરીને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને લઇને ઘણી દિવાનગી જોવા મળી. આખા સ્ટેડિયમમાં કોહલી કોહલી નારા ગૂંજી ઉઠ્યા હતા.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી મેચ શનિવારે રમાશે. આશા છે કે શુક્રવારે પણ બંને ટીમે પ્રેકિટશ કરી શકે એમ છે.
First published:

Tags: ઇન્દોર, ક્રિકેટ ટેસ્ટ મેચ, ન્યૂઝીલેન્ડ, ભારત, વિરાટ કોહલી, હોલકર સ્ટેડિયમ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन