Home /News /madhya-gujarat /ભારતની 4-0થી જીત, કરૂણ નાયર મેન ઓફ ધ મેચ, વિરાટ બન્યો સીરીઝ

ભારતની 4-0થી જીત, કરૂણ નાયર મેન ઓફ ધ મેચ, વિરાટ બન્યો સીરીઝ

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા જાણે ટેસ્ટમાં એક પછી એક રેકોર્ડ પોતાને નામ કરી રહી છે. ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં આજની શાનદાર જીત સાથે ભારતે પાંચ મેચની સીરીઝ 4-0થી જીતી લીધી છે. ધમાકેદાર જીતને પગલે કરૂણ નાયર મેન ઓફ ધ મેચ બન્યો છે તો વિરાટ કોહલી મેન ઓફ ધી સીરીઝ બન્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા જાણે ટેસ્ટમાં એક પછી એક રેકોર્ડ પોતાને નામ કરી રહી છે. ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં આજની શાનદાર જીત સાથે ભારતે પાંચ મેચની સીરીઝ 4-0થી જીતી લીધી છે. ધમાકેદાર જીતને પગલે કરૂણ નાયર મેન ઓફ ધ મેચ બન્યો છે તો વિરાટ કોહલી મેન ઓફ ધી સીરીઝ બન્યો છે.

વાંચો: ભારતે ઇંગ્લેન્ડને ઇનિંગ અને 75 રનથી હરાવ્યું

5મી ટેસ્ટના પાંચમા દિવસે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 207 રનમાં ઓલ આઉટ કરી ઐતિહાસિક જીત મેળવી છે. આ સાથે ભારતે પાંચ મેચની સીરીઝમાં 4-0થી જીત મેળવી છે.

ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ : 477 રનમાં ઓલ આઉટ

england1sting01

ભારતનો પ્રથમ દાવ: 759 રન સાત વિકેટ

india1st02

ઇંગ્લેન્ડ બીજો દાવ : 207 રનમાં ઓલઆઉટ

england2nding03
First published:

Tags: ઇંગ્લેન્ડ, કરૂણ નાયર, ક્રિકેટ ટેસ્ટ મેચ, ભારત, વિરાટ કોહલી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन