પરમાણું ક્ષમતાથી સજ્જ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું આજે ફાઇનલ પરિક્ષણ

Haresh Suthar | Pradesh18
Updated: December 26, 2016, 10:41 AM IST
પરમાણું ક્ષમતાથી સજ્જ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું આજે ફાઇનલ પરિક્ષણ
ભારતનો આજે વિશ્વમાં ફરી એકવાર ડંકો વાગવા જઇ રહ્યો છે. સ્વદેશી બનાવટના અને પરમાણું શક્તિથી સજ્જ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું આજે ભારત પરિક્ષણ કરવા જઇ રહ્યું છે. ઓરિસ્સા કિનારેથી દુર વ્હિલર દ્વિપથી આજે આ મિસાઇલની કસોટી કરાશે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન ડીઆરડીઓના સુત્રોના જણાવ્યા અનુસાર અગ્નિ-5 મિસાઇલનું ચોથું પરિક્ષણ આજે આખરી તબક્કામાં છે. અહીં નોંધનિય છે કે આ મિસાઇલથી ચીન મારક રેન્જમાં આવી જાય છે.

  • Pradesh18
  • Last Updated: December 26, 2016, 10:41 AM IST
  • Share this:
નવી દિલ્હી #ભારતનો આજે વિશ્વમાં ફરી એકવાર ડંકો વાગવા જઇ રહ્યો છે. સ્વદેશી બનાવટના અને પરમાણું શક્તિથી સજ્જ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું આજે ભારત પરિક્ષણ કરવા જઇ રહ્યું છે.

ઓરિસ્સા કિનારેથી દુર વ્હિલર દ્વિપથી આજે આ મિસાઇલની કસોટી કરાશે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન ડીઆરડીઓના સુત્રોના જણાવ્યા અનુસાર અગ્નિ-5 મિસાઇલનું ચોથું પરિક્ષણ આજે આખરી તબક્કામાં છે. અહીં નોંધનિય છે કે આ મિસાઇલથી ચીન મારક રેન્જમાં આવી જાય છે.

સુત્રોના જણાવ્યા અનુસાર લાંબા અંતર સુધી મારક શક્તિ ધરાવનાર આ મિસાઇલ ભારતીય સેના માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે. સ્વદેશમાં વિકસીત અગ્નિ-5 મિસાઇલ 5000 કિલોમીટરથી વધુ અંતર સુધી નિર્ધારિત લક્ષ્ય સાધવામાં સક્ષમ છે.

અગ્નિ-5 મિસાઇલનું ખાસ ખાસ

-સ્વદેશી બનાવટ અને પરમાણું શક્તિથી સજ્જ

--5000 કિલોમીટર સુધી લક્ષ્ય સાધવાની સક્ષમતા--17મીટર લાંબુ અને 2 મીટર પહોળાઇ

--એક ટન સુધી દારૂગોળો વહનની ક્ષમતા

--નેવિગેઠન અને માર્ગદર્શન મામલે લેટેસ્ટ
First published: December 26, 2016
વધુ વાંચો
अगली ख़बर