Home /News /madhya-gujarat /

યુધ્ધની સંભાવના: પંજાબના સીમાવર્તી ગામ ખાલી કરવા પોલીસ સમજાવી રહી છે

યુધ્ધની સંભાવના: પંજાબના સીમાવર્તી ગામ ખાલી કરવા પોલીસ સમજાવી રહી છે

ભારતીય સેના દ્વારા ગત રાતે કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધની દહેશત જોવાઇ રહી છે. જેને પગલે કેન્દ્ર સરકાર દ્વારા પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં સીમાવર્તી ગામોમાં અગમચેતીના પગલાં લેવાઇ રહ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભારતીય સેના દ્વારા ગત રાતે કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધની દહેશત જોવાઇ રહી છે. જેને પગલે કેન્દ્ર સરકાર દ્વારા પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં સીમાવર્તી ગામોમાં અગમચેતીના પગલાં લેવાઇ રહ્યા છે.

વાંચો: તણાવની સ્થિતિમાં સરહદી ગામોને ખાલી કરવા આદેશ

સીમાવર્તી ગામો ખાલી કરાવવા માટે રાજ્ય સરકારોને આદેશ આપી દેવાયા છે. જેને પગલે પંજાબ પોલીસ દ્વારા સીમાવર્તી ગામોને ખાલી કરાવવા પ્રયાસ શરૂ કરી દેવાયો છે અને ગામલોકોને સુરક્ષાના ભાગરૂપે ગામ ખાલી કરવા સમજાવી રહ્યા છે.
First published:

Tags: પંજાબ, પાકિસ્તાન, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन