Live : ભારતની 557 રનની ઇનિંગ બાદ ન્યૂઝીલેન્ડ 299માં ઓલ આઉટ

Haresh Suthar | Pradesh18
Updated: October 10, 2016, 4:06 PM IST
Live : ભારતની 557 રનની ઇનિંગ બાદ ન્યૂઝીલેન્ડ 299માં ઓલ આઉટ
ઇન્દોર ખાતે રમાઇ રહેલી ત્રીજી અને આખરી ટેસ્ટમાં ભારતના શાનદાર 557 રનની ઇનિંગ બાદ ન્યૂઝીલેન્ડે પણ મક્કમ શરૂઆત કરી હતી. પરંતુ આર અશ્વિન અને જાડેજાની કાતિલ બોલિંગ સામે કીવી ખેલાડીઓ પાણી બતાવી શક્યા ન હતા અને 299 રનમાં ઓલ આઉટ થયા છે. અશ્વિને 6 વિકેટ તો જાડેજાએ 2 વિકેટ લીધી હતી.

  • Pradesh18
  • Last Updated: October 10, 2016, 4:06 PM IST
  • Share this:
ઇન્દોર #ઇન્દોર ખાતે રમાઇ રહેલી ત્રીજી અને આખરી ટેસ્ટમાં ભારતના શાનદાર 557 રનની ઇનિંગ બાદ ન્યૂઝીલેન્ડે પણ મક્કમ શરૂઆત કરી હતી. પરંતુ આર અશ્વિન અને જાડેજાની કાતિલ બોલિંગ સામે કીવી ખેલાડીઓ પાણી બતાવી શક્યા ન હતા અને 299 રનમાં ઓલ આઉટ થયા છે. અશ્વિને 6 વિકેટ તો જાડેજાએ 2 વિકેટ લીધી હતી.

LIVE સ્કોર જોવા, ક્લિક કરો

ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ચાલી રહેલી ટેસ્ટમાં ભારતે મજબૂત સ્થિતિ બનાવી છે. ભારતે પથ્રમ દાવ લેતાં 557 રને દાવ ડીકલેર કર્યો છે. કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારી છે. વિરાટ કોહલીએ 366 બોલમાં 20 ચોગ્ગા સાથે 211 રન બનાવ્યા હતા. તો અજિંક્ય રહાણે 381 બોલમાં 18 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 188 રન બનાવ્યા હતા.

First published: October 10, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading