Ind Vs NZ ટેસ્ટ મેચ : ભારતનો પ્રથમ દાવમાં ધબડકો, 318 રનમાં ઓલ આઉટ

Haresh Suthar | Pradesh18
Updated: September 23, 2016, 10:35 AM IST
Ind Vs NZ ટેસ્ટ મેચ : ભારતનો પ્રથમ દાવમાં ધબડકો, 318 રનમાં ઓલ આઉટ
ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરૂવારથી કાનપુરમાં શરુ થયેલી ટેસ્ટ મેચમાં ભારતની નબળી શરુઆત થઇ છે. પ્રથમ દાવમાં ભારત 318 રનમાં સમેટાઇ ગયું છે

ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરૂવારથી કાનપુરમાં શરુ થયેલી ટેસ્ટ મેચમાં ભારતની નબળી શરુઆત થઇ છે. પ્રથમ દાવમાં ભારત 318 રનમાં સમેટાઇ ગયું છે

  • Pradesh18
  • Last Updated: September 23, 2016, 10:35 AM IST
  • Share this:
નવી દિલ્હી # ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરૂવારથી કાનપુરમાં શરુ થયેલી ટેસ્ટ મેચમાં ભારતની નબળી શરુઆત થઇ છે. પ્રથમ દાવમાં ભારત 318 રનમાં સમેટાઇ ગયું છે.

Live સ્કોર જોવા, ક્લિક કરો

ટેસ્ટ ઇતિહાસમાં ભારતની આ 500મી ટેસ્ટ છે. જેમાં ભારતની સ્થિતિ નબળી દેખાઇ રહી છે. ન્યૂઝીલેન્ડના બોલરો સામે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ઘૂંટણીયે થયા હતા. પ્રથમ દિવસના અંતે 291 રનમાં નવ વિકેટ પડી હતી જ્યારે બીજા દિવસે સવારે ટીમ ઇન્ડિયા માત્ર 318 રનના સ્કોર પર ઓલ આઉટ થયું છે.

ક્યારે કોની વિકેટ પડી

1લી વિકેટ 42 રનના સ્કોર પર 11મી ઓવરમાં, લોકેશ રાહુલ(32)

2જી વિકેટ 154 રને, 49મી ઓવરમાં ચેતેશ્વર પુજારા(62)3જી વિકેટ 167 રને, 52મી ઓવરમાં વિરાટ કોહલી(9)

4થી વિકેટ 185 રને, 59મી ઓવરમાં મુરલી વિજય(65)

5મી વિકેટ 209 રને, 64મી ઓવરમાં અજિંક્ય રહાણે(18)

6ઠ્ઠી વિકેટ 261 રને, 83મી ઓવરમાં રોહિત શર્મા(35)

7મી વિકેટ 262 રને, 84મી ઓવરમાં વૃધ્ધિમાન સહા (0)

8મી વિકેટ 273 રને, 86મી ઓવરમાં આર અશ્વિન(40)

9મી વિકેટ 277 રને, 88માં ઓવરમાં મોહમ્મદ શામી(0)

10મી વિકેટ 318 રને, 97મી ઓવરમાં ઉમેશ યાદવ(9)
First published: September 23, 2016, 10:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading