Home /News /madhya-gujarat /

મોદીજી, દરેક પાકિસ્તાનીને નવાજ શરીફ ન સમજો: ઇમરાનખાન

મોદીજી, દરેક પાકિસ્તાનીને નવાજ શરીફ ન સમજો: ઇમરાનખાન

#ક્રિકેટરથી નેતા બનેલ ઇમરાન ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ભારત પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપિત કરવા કહ્યું છે. ઇમરાનખાને કહ્યું કે તમે એવું ના વિચારતા કે પાકિસ્તાનમાં દરેક નવાજ શરીફની જેમ છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની દોસ્તી માટે તૈયાર છે. કારણ કે બે પરમાણું શક્તિઓ વચ્ચે યુધ્ધ કોઇ પણ સમસ્યાનો હલ નથી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ક્રિકેટરથી નેતા બનેલ ઇમરાન ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ભારત પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપિત કરવા કહ્યું છે. ઇમરાનખાને કહ્યું કે તમે એવું ના વિચારતા કે પાકિસ્તાનમાં દરેક નવાજ શરીફની જેમ છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની દોસ્તી માટે તૈયાર છે. કારણ કે બે પરમાણું શક્તિઓ વચ્ચે યુધ્ધ કોઇ પણ સમસ્યાનો હલ નથી.

પાકિસ્તાનની તારીક એ ઇન્સાઇના પ્રમુખ ઇમરાન ખાને પાકિસ્તાનમાં એક મોટી રેલીને સંબોધિત કરતાં કહ્યું કે, અમે શાંતિ ઇચ્છીએ છીએ. અમે દોસ્તી માટે તૈયાર છીએ પરંતુ જો તમે ઇચ્છતા હો તો. હું શાંતિની રજુઆત કરૂ છુ કારણ કે યુધ્ધ સમસ્યાનો કોઇ ઉકેલ નથી.

ઇમરાનખાને કહ્યું કે, જ્યારે હુમ મોદીને ભારતમાં મળ્યો હતો તો એમને કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે શાંતિ પ્રક્રિયાને કેટલાક લોકો તોડવા ઇચ્છે છે. પરંતુ જ્યારે ઉરીની ઘટના થઇ તો ભારતે વગર તપાસે પાકિસ્તાનને જવાબદાર ઠેરવી દીધું અને પીએમ મોદીએ પાકિસ્તાનને ધમકી આપવાનું શરૂ કરી દીધું.

ઇમરાને પીએમ મોદીથી પાણી રોકવા અને સર્જિકલ સ્ટ્રાઇક અંગે વાત ન કરવા કહ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન એક છે અને કોઇ પણ હુમલા માટે પોતાની સાથે છે.
First published:

Tags: ઇમરાન ખાન, નરેન્દ્ર મોદી, પાકિસ્તાન, ભારત, યુધ્ધની દહેશત, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन