કેમિસ્ટ એસોસિએશનનો મહત્વનો નિર્ણય, હવે મંગળવારથી N95 માસ્ક દવાની દુકાનમાં રૂ. 50માં મળશે

કેમિસ્ટ એસોસિએશનનો મહત્વનો નિર્ણય, હવે મંગળવારથી N95 માસ્ક દવાની દુકાનમાં રૂ. 50માં મળશે
પણ તેમાં આ ત્રણ કપડાની ત્રણ પરત હોવી જરૂરી છે. સૂતરનું અસ્તર (Lining), પોલિએસ્ટરની બહારની પરત અને વચ્ચે પોલિપ્રોપાયલીનથી બનેલી ફિલ્ટર જેવી પરત. અને તેની સંરચના મોં અને નાકને બરાબર ઢાંકે તેવી હોવી જરૂરી છે.

ગુજરાત સરકાર અને ગુજરાત કેમિસ્ટ એસોસિએશન આમને-સામને, શા માટે માર્ચ મહિનામાં કેમિસ્ટ એસોસિએશને માસ્કની કિંમત ઓછી ના કરી?

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસના પોઝિટિવ કેસના આંકડા, ટેસ્ટિંગ અને માસ્ક પર રાજકરણ ગરમાયું છે. એવામાં ગુજરાતભરની દવાની દુકાનમાં હવે માસ્ક માત્ર 50 રૂપિયામાં મળે એ માટે ગુજરાત કેમિસ્ટ એન્ડ associationએ જાહેરાત કરી છે. જાહેરાત પ્રમાણે આવતીકાલથી માસ્કનો જથ્થો દરેક કેમિસ્ટ સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા શરૂ કરી દેવાશે અને મંગળવારથી ગુજરાત વાસીઓને દવાની દુકાનમાંથી 50 રૂપિયા ચૂકવતા માસ્ક મળી જશે.

મેન્યુફેક્ચર કંપની સાથે gujarat chemist associationના એમ.ઓ.યુગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ અસોસિએશનના ચેરમેન જશુભાઈ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, મંગળવારથી ગુજરાતવાસીઓને જે માસ્ક આપવામાં આવશે તે અમૂલ પાર્લર મળતા માસ્ક જ હશે. ફક્ત તેની કિંમતમાં ફેરફાર હશે ગુજરાત સરકાર દ્વારા અમૂલ પાર્લરમાં a99 mark 500 રૂપિયામાં મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, આજ રીતે gujarat chemist association આ માસ્ક 50 રૂપિયામાં મળે તે માટેની તૈયારીઓ બતાવી છે.

ગુજરાત સરકાર અને ગુજરાત કેમિસ્ટ એસોસિએશન આમને-સામને

સ્વાભાવિક છે કેસ કોરોના મહામારી વચ્ચે સમગ્ર ગુજરાતની અંદર પરિસ્થિતિ ડામાડોળ છે, આવામાં જરૂરી વસ્તુ કેવી રીતે લોકોને મળી શકે તે માટે ગુજરાત સરકાર અને કેમિસ્ટ્રી એકબીજાના સંપર્કમાં હતું. પરંતુ અચાનક જ mast અમૂલ પાર્લરમાંથી મળશે અને તેની કિંમત નજીવી હશે તેવું ગુજરાત સરકાર દ્વારા જાહેર કરી દેવાતા gujarat chemist association નારાજ થઈ ગયું હતું. દવાની દુકાનમાં જે કેમિસ્ટ એ N95 mask દોઢથી બસો રૂપિયામાં મેન્યુફેક્ચર પાસેથી ખરીદ્યા હોય, તે જ માસ્ક અમૂલ પાર્લર પર 65 રૂપિયામાં મળતા ગુજરાત કેમિસ્ટ association નારાજ બન્યું હતું. એને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે.

શા માટે માર્ચ મહિનામાં કેમિસ્ટ એસોસિએશને માસ્કની કિંમત ઓછી ના કરી?

અમદાવાદમાં પહેલો કેસ ૧૭મી માર્ચના રોજ આવ્યો હતો, ત્યારબાદ અમદાવાદની જે પરિસ્થિતિ હતી, તેમાં મોટી કંપનીઓ દ્વારા માસ્ક ઉત્પાદન શરૂ થયું હતું. આવી પરિસ્થિતિમાં સામાન્ય લોકોને આ માસ્ક માટે 200 રૂપિયા ચૂકવવા પડતા હતા. ત્યારે હવે શા માટે કિંમતમાં ઘટાડો તે સવાલ પૂછતા ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે, N95 માસ્ક કુલ 12 થી 13 જેટલા હોય છે. માર્ચ મહિનામાં જે માસ્ક વેચાતા એ માસ્ક અમેરિકાની કંપની બનાવાતી હતી. જે માર્કેટમાં મળતા હતા, ત્યારબાદ લોકલ કામ શુરૂ થયું અને કંપની સાથે ટાઈ અપ કરીને માસ્કની કિંમત ઘટાડીને વેચવાનું ચાલુ થયું. પરંતુ, રાજ્ય સરકારે ગુજરાત કેમિસ્ટ એસોસિએશનને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય કર્યો હોવાનું કેમિસ્ટ એસોસિએશનના ચેરમેન જણાવ્યું હતું.
Published by:News18 Gujarati
First published:May 25, 2020, 00:21 am

ટૉપ ન્યૂઝ