આતંકી સલાઉદ્દીનની ધમકી, કાશ્મીર મામલે ભારત સાથે થશે પરમાણું યુધ્ધ

Haresh Suthar | Pradesh18
Updated: August 8, 2016, 10:10 AM IST
આતંકી સલાઉદ્દીનની ધમકી, કાશ્મીર મામલે ભારત સાથે થશે પરમાણું યુધ્ધ
#આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીને પાકિસ્તાનના ઓથા હેઠળ એની જ ધરતી પર કરાંચીમાં બેસીને ભારતને ચોથા યુધ્ધ માટે ગર્ભિત ધમકી આપી છે. સૈયદ સલાહુદ્દીનનું કહેવું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ વાર યુધ્ધ થઇ ચુક્યું છે અને ચોથી વારનું આ યુધ્ધ જબરજસ્ત થવાની આશંકા છે. સલાહુદ્દીને ધમકી આપતાં કહ્યું કે, કાશ્મીર મુદ્દે ભારત વિરૂધ્ધ યુધ્ધ અને આતંકી ઘટનાઓ તેજીથી વધશે અને પરમાણું યુધ્ધ પણ થશે.

  • Pradesh18
  • Last Updated: August 8, 2016, 10:10 AM IST
  • Share this:
નવી દિલ્હી #આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીને પાકિસ્તાનના ઓથા હેઠળ એની જ ધરતી પર કરાંચીમાં બેસીને ભારતને ચોથા યુધ્ધ માટે ગર્ભિત ધમકી આપી છે. સૈયદ સલાહુદ્દીનનું કહેવું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ વાર યુધ્ધ થઇ ચુક્યું છે અને ચોથી વારનું આ યુધ્ધ જબરજસ્ત થવાની આશંકા છે. સલાહુદ્દીને ધમકી આપતાં કહ્યું કે, કાશ્મીર મુદ્દે ભારત વિરૂધ્ધ યુધ્ધ અને આતંકી ઘટનાઓ તેજીથી વધશે અને પરમાણું યુધ્ધ પણ થશે.

સલાહુદ્દીનની ધમકી પાછળ એક્સપર્ટ પાકિસ્તાનની સરકાર અને સેનાનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જાણકારોનું કહેવું છે. સરકાર અને સેનાએ ભારતને ધમકાવવા માટે સલાહુદ્દીનનો સહારો લીધો છે. સલાહુદ્દીને ભારતને પરમાણું યુધ્ધની પણ ધમકી આપી છે.

સલાહુદ્દીને કહ્યું કે, પાક નૈતિક રૂપથી, રાજનીતિક રૂપથી, બંધારણ રૂપથી કાશ્મીરમાં ચાલી રહેલી આઝાદીની લડાઇને પુરતું સમર્થન આપવા માટે કટીબધ્ધ છે. વધુમાં તેણે કહ્યું કે, જો પાકિસ્તાન પુરતું સમર્થન આપે છે તો આ લડાઇ મોટી થવાની અને બંને દેશો વચ્ચે પરમાણું જંગ છેડાવાની પણ આશંકા છે.
First published: August 8, 2016, 10:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading