IDBI બેંકનાં ૧૫૦૦ થી વધુ કર્મચારી હડતાલ પર,ખાનગી કરણની ગતીવીધીનો વિરોધ

News18 Gujarati | Pradesh18
Updated: March 29, 2016, 11:06 AM IST
IDBI બેંકનાં ૧૫૦૦ થી વધુ કર્મચારી હડતાલ પર,ખાનગી કરણની ગતીવીધીનો વિરોધ
અમદાવાદઃગુજરાત ભર નાં IDBI બેંક નાં ૧૫૦૦ થી વધુ કર્મચારી હડતાલ પર ઉતાર્યા છે. IDBI બેંકમાં સરકારનો હિસ્સો 51 ટકા ઘટાડ્યો છે તેને લઇ ને ઓલ ઈન્ડિયા IDBI ઓફિસર એસોશિએસનને આરોપ લગાવ્યો છે કેસરકારે 51 ટકા હિસ્સો ઘટાડીને બેંકનું ખાનગી કરણ કરવાની સરકારની ગતીવિધી છે.

  • Pradesh18
  • Last Updated: March 29, 2016, 11:06 AM IST
  • Share this:
અમદાવાદઃગુજરાત ભર નાં IDBI બેંક નાં ૧૫૦૦ થી વધુ કર્મચારી હડતાલ પર ઉતાર્યા છે. IDBI બેંકમાં સરકારનો હિસ્સો 51 ટકા ઘટાડ્યો છે તેને લઇ ને ઓલ ઈન્ડિયા IDBI ઓફિસર એસોશિએસનને આરોપ લગાવ્યો છે કેસરકારે 51 ટકા હિસ્સો ઘટાડીને બેંકનું ખાનગી કરણ કરવાની સરકારની ગતીવિધી છે.

તેને લઇ ને આજથી 31મી માર્ચ સુધી IDBI બેન્કની દેશ ભરની શાખા બંધ રહેશે.બંધ નાં પગલે ખાસ કરી ને માર્ચ એન્ડિંગના કારણે ખાતેદારોને ભારે તકલીફ જોવા મળી રહી છે.
First published: March 28, 2016, 3:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading