25 વર્ષનો આ યુવાન છે વેમ્પાયર, કોફિનમાં સુવે છે, પીવે છે લોહી!

Parthesh Nair | IBN7
Updated: August 10, 2016, 4:59 PM IST
25 વર્ષનો આ યુવાન છે વેમ્પાયર, કોફિનમાં સુવે છે, પીવે છે લોહી!
એક 25 વર્ષિય યુવક વેમ્પાયર છે. વેમ્પાયર એટલે શૈતાની તાકાતોથી સજ્જ મનુષ્ય. ફિલ્મી વેમ્પાયરોથી અલગ છે, પરંતુ છે તો વેમ્પાયર જ ને. આ યુવક કોફિનમાં સુવે છે, અને પીવે છે લોહી.

એક 25 વર્ષિય યુવક વેમ્પાયર છે. વેમ્પાયર એટલે શૈતાની તાકાતોથી સજ્જ મનુષ્ય. ફિલ્મી વેમ્પાયરોથી અલગ છે, પરંતુ છે તો વેમ્પાયર જ ને. આ યુવક કોફિનમાં સુવે છે, અને પીવે છે લોહી.

  • IBN7
  • Last Updated: August 10, 2016, 4:59 PM IST
  • Share this:
લંડન# એક 25 વર્ષિય યુવક વેમ્પાયર છે. વેમ્પાયર એટલે શૈતાની તાકાતોથી સજ્જ મનુષ્ય. ફિલ્મી વેમ્પાયરોથી અલગ છે, પરંતુ છે તો વેમ્પાયર જ ને. આ યુવક કોફિનમાં સુવે છે, અને પીવે છે લોહી. મનુષ્ય લોહીથી દૂર રાખવામાં આવ્યો છે, તો જાનવરોના લોહીથી પોતાની ભૂખ અને તરસ બુઝાવી રહ્યો છે. પરંતુ તે ઇચ્છે છે કે, લોકો તેની સાથે મનુષ્યોની જેમ વ્યવહાર કરે. તે સરખો હક માંગે છે.

vampair 2

25 વર્ષના આ વેમ્પાયરનું નામ છે ડાર્કનેસ વ્લાડ ટેપ્સ. આને પોતાનું નામ બદલીને ડીડ ફૂલ કરી લીધુ છે. વ્લાડ ટેપ્સ ગત 13 વર્ષોથી વેમ્પાયરોનું જીવન જીવી રહ્યું છે અને કોફિન માંજ સુવે છે.

vampair 3

ડીડનો દાવો છે કે, ફિલ્મી કહાનીઓમાં બતાવવામાં આવનાર લસણ અને સૂર્યની કિરણોથી વેમ્પાયરોના ડરવાના મામલાથી અલગ છે. તેના પર આ બન્નેનો કોઇ અસર નથી પડતો.

વ્લાડ ટેપ્સના અંગે કહેવાય છે કે, તેના પર એક યુવતીનું ભૂત સવાર છે. જે 20 વર્ષની ઉંમરે પોતાનો જીવ ગુમાવી બેઠી હતી. મૃતક યુવતીનું નામ સોફી લંકાસ્ટર છે. વ્લાડ ટેપ્સનું કહેવું છે કે, 'માની લીધુ કે હું વેમ્પાયર છું, પરંતુ મારી સાથે બાકી મનુષ્યોની જેમ જ વર્તન કરવામાં આવે.' વ્લાડ ટેપ્સ બ્લેડ આઇલાઇનર લગાવે છે.વ્લાડ ટેપ્સે જણાવ્યું કે, મારી સાથે લોકો ખરાબ વર્તન કરે છે. મારી સાથે પબ માં લોકોએ અસભ્ય વર્તન કરે છે. લોકો મારી લાઇફ સ્ટાઇલ અંગે સવાલ કરે છે. આખરે મને મારી જિંદગી કેમ જીવવા દેવાતી નથી. વ્લાડ ટેપ્સે જણાવ્યું કે, મારા પર સોફીનો પરછાયો છે. જેની 20 વર્ષની ઉંમરમાં વર્ષ 2007માં હત્યા કરી દેવામાં આવી હતી.
First published: August 10, 2016, 4:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading