Home /News /madhya-gujarat /

તેલંગાણામાં એનઆઇએનું સર્ચ ઓપરેશન, 2 આતંકવાદી ઠાર

તેલંગાણામાં એનઆઇએનું સર્ચ ઓપરેશન, 2 આતંકવાદી ઠાર

#હૈદરાબાદના શાદનગર વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીને આધારે સુરક્ષા બળોએ સર્ચ ઓપરેશન હાથ ધરતાં થયેલી અથડામણમાં બે આતંકીઓ ઠાર કરાયા છે અને પોલીસનું સર્ચ ઓપરેશન હજુ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #હૈદરાબાદના શાદનગર વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીને આધારે સુરક્ષા બળોએ સર્ચ ઓપરેશન હાથ ધરતાં થયેલી અથડામણમાં બે આતંકીઓ ઠાર કરાયા છે અને પોલીસનું સર્ચ ઓપરેશન હજુ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

જાણવા મળેલી વિગતો મુજબ તેલંગાણાના મહબૂબનગર જિલ્લાના શાદનગર વિસ્તારમાં એક ઘરમાં બે આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જેને પગલે સ્થાનિક પોલીસ, એનઆઇએની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં આતંકવાદીઓ સાથે અથડામણ થતાં પોલીસ ફાયરીંગમાં બે આતંકવાદીઓ ઠાર થયાનું જાણવા મળી રહ્યું છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, એનઆઇએ, પોલીસ`, સર્ચ ઓપરેશન, હૈદરાબાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन