વેજલપુરમાં વોલીબોલ આપવા બાબતે બે સમુદાય વચ્ચે અથડામણ,પથ્થરમારો

News18 Gujarati | Pradesh18
Updated: June 24, 2016, 8:34 AM IST
વેજલપુરમાં વોલીબોલ આપવા બાબતે બે સમુદાય વચ્ચે અથડામણ,પથ્થરમારો
અમદાવાદઃવેજલપુર-જુહાપુરા સીમા વચ્ચે ગત મોડી રાત્રે નજીવી બાબતે તકરાર થતા હીન્દુ અને મુસ્લીમ સમુદાયના ટોળા સામસામે આવી ગયા હતા. વેજલપુર પોલીસ ચોકીની પાછળના વિસ્તારમાં વોલીબોલનો બોલ આપવા જેવી નજીવી બાબતે બે જુથ વચ્ચે બોલાચાલી થતા માહોલ તંગ બન્યો હતો.

  • Pradesh18
  • Last Updated: June 24, 2016, 8:34 AM IST
  • Share this:
અમદાવાદઃવેજલપુર-જુહાપુરા સીમા વચ્ચે ગત મોડી રાત્રે નજીવી બાબતે તકરાર થતા હીન્દુ અને મુસ્લીમ સમુદાયના ટોળા સામસામે આવી ગયા હતા. વેજલપુર પોલીસ ચોકીની પાછળના વિસ્તારમાં વોલીબોલનો બોલ આપવા જેવી નજીવી બાબતે બે જુથ વચ્ચે બોલાચાલી થતા માહોલ તંગ બન્યો હતો.

vejalpur patarmaro1
દસ વાગ્યા બાદ  બંને કોમના ટોળાએ સામસામે આવી જઈ ભારે પથ્થરમારો કરતા કર્ફ્યુ જેવી પરીસ્થિતી સર્જાઈ હતી. પોલીસે પરીસ્થિતી કાબુમાં લેતા કોમી દંગલ થતા અટકી હતી. જોકે, આખી રાત પોલીસે સતત પેટ્રોલીંગ રાખ્યું હતું. સમગ્ર ઘટનામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તપાસના આધારે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. એસ.આર.પી. પોઈન્ટ નજીક ઘટના બનતા ઘટનાસ્થળ પરના સીસીટીવી ફુટેજને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

First published: June 24, 2016, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading