ઉત્તરાખંડ રાષ્ટ્રપતિ શાસન : હાઇકોર્ટના આદેશ સામે સુપ્રિમનો સ્ટે

Haresh Suthar | Pradesh18
Updated: April 22, 2016, 5:22 PM IST
ઉત્તરાખંડ રાષ્ટ્રપતિ શાસન : હાઇકોર્ટના આદેશ સામે સુપ્રિમનો સ્ટે
#ઉત્તરાખંડમાં રાજકીય સંકટમાં વધુ એક યુ ટર્ન આવ્યો છે. હાઇકોર્ટે રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાના આપેલા આદેશ સામે સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો છે. હાઇકોર્ટે રાષ્ટ્રપતિ શાસન હટાવી આગામી 29મી એપ્રિલે બહુમત સાબિત કરવાની તક આપી હતી. આ મામલે આજે સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટના આદેશ સામે સ્ટે આપ્યો છે

  • Pradesh18
  • Last Updated: April 22, 2016, 5:22 PM IST
  • Share this:
નવી દિલ્હી #ઉત્તરાખંડમાં રાજકીય સંકટમાં વધુ એક યુ ટર્ન આવ્યો છે. હાઇકોર્ટે રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાના આપેલા આદેશ સામે સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો છે. હાઇકોર્ટે રાષ્ટ્રપતિ શાસન હટાવી આગામી 29મી એપ્રિલે બહુમત સાબિત કરવાની તક આપી હતી. આ મામલે આજે સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટના આદેશ સામે સ્ટે આપ્યો છે

ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન દુર કરવાના નૈનીતાલ હાઇકોર્ટના આદેશ પર સુપ્રિમ કોર્ટે 27મી એપ્રિલ સુધી સ્ટે આપ્યો છે. જેને પગલે ઉત્તરાખંડમાં 27મી સુધી રાષ્ટ્રપતિ શાસન યથાવત રહેશે. સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટને આદેશની કોપી 26મી સુધી આપવાનો આદેશ આપ્યો છે.

સુનાવણી દરમિયાન જસ્ટીસ દિપક મિશ્રા અને એસકે સિંહની ખંડપીઠમાં એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ નૈનીતાલ હાઇકોર્ટના આદેશ સામે તત્કાલ અસરથી સ્ટે લગાવવાની અપીલ કરી હતી. રોહતગીએ કોર્ટને કહ્યું હતું કે તેમણે હાઇકોર્ટના આદેશની કોપી મળી નથી. હરીશ રાવત સતત કેબિનેટની મીટિંગ બોલાવી રહ્યા છે એવામાં હાઇકોર્ટના આદેશ સામે સત્વરે સ્ટે લગાવવાની જરૂર છે.
First published: April 22, 2016, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading