હાઇકોર્ટની કેન્દ્રને ચેતાવણી, કહ્યું-જો ગરબડ થઇ તો હટી શકે છે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન

Haresh Suthar | Pradesh18
Updated: April 7, 2016, 12:41 PM IST
હાઇકોર્ટની કેન્દ્રને ચેતાવણી, કહ્યું-જો ગરબડ થઇ તો હટી શકે છે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન
#ઉત્તરાખંડનું રાજકીય સંકટ વધુને વધુ ઘેરાતુ રહ્યું છે. જોકે આજે આ મામલે ચાલી રહેલી સુનાવણી જોતાં આજનો દિવસ મહત્વનો માનવામાં આવી રહ્યો હતો. જોકે હાઇકોર્ટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન મુદ્દે સુનાવણી હવે 18 એપ્રિલે રાખી છે.

  • Pradesh18
  • Last Updated: April 7, 2016, 12:41 PM IST
  • Share this:
નૈનીતાલ #ઉત્તરાખંડનું રાજકીય સંકટ વધુને વધુ ઘેરાતુ રહ્યું છે. જોકે આજે આ મામલે ચાલી રહેલી સુનાવણી જોતાં આજનો દિવસ મહત્વનો માનવામાં આવી રહ્યો હતો. જોકે હાઇકોર્ટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન મુદ્દે સુનાવણી હવે 18 એપ્રિલે રાખી છે.

જોકે કોર્ટે કેન્દ્ર સરકારને 12 એપ્રિલ સુધી જવાબ આપવાનો આદેશ કર્યો છે. કોર્ટની સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્રને ચેતાવણી આપતાં કહ્યું હતું કે, જો પ્રોસીડિંગ્સ દરમિયાન કેન્દ્ર દ્વારા કોઇ હસ્તક્ષેપ કરવામાં આવશે અને કોઇ ગરબડ થશે તો રાજ્યમાંથી કલમ 356 હટાવી દેવાશે.

હાઇકોર્ટે કેન્દ્રને કહ્યું કે, તે કોઇ પણ પ્રકારની મનમાની ન કરે અને જો 18 એપ્રિલ સુધી કોઇ ગરબડ થઇ તો રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાશે.
First published: April 7, 2016, 12:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading