ઉદયપુરમાં અહીં રોકાશે હાર્દિક પટેલ, કોંગી પૂર્વ ધારાસભ્યનું છે આ મકાન!
ઉદયપુરમાં અહીં રોકાશે હાર્દિક પટેલ, કોંગી પૂર્વ ધારાસભ્યનું છે આ મકાન!
કોર્ટના આદેશ અનુસાર હાર્દિક પટેલને છ મહિના ગુજરાત બહાર રહેવાનું છે. હાર્દિકના વકીલ દ્વારા કોર્ટેને હાર્દિકના નવા સરનામાની વિગતો આપવામાં આવી છે જે અંતગર્ત હાર્દિક પટેલ રાજસ્થાનમાં ઉદયપુર ખાતે કોંગી પૂર્વ ધારાસભ્યના મકાનમાં રહેવાનો છે.

અમદાવાદ #કોર્ટના આદેશ અનુસાર હાર્દિક પટેલને છ મહિના ગુજરાત બહાર રહેવાનું છે. હાર્દિકના વકીલ દ્વારા કોર્ટેને હાર્દિકના નવા સરનામાની વિગતો આપવામાં આવી છે જે અંતગર્ત હાર્દિક પટેલ રાજસ્થાનમાં ઉદયપુર ખાતે કોંગી પૂર્વ ધારાસભ્યના મકાનમાં રહેવાનો છે.
ઉદયપુરના એરપોર્ટ રોડ સ્થિત માઉન્ટ વ્યૂ સ્કૂલ નજીક શ્રીનાથનગર સોસાયટીના 190 નંબરના મકાનમાં હાર્દિક રહેવાનો છે. આ મકાન કોંગી પૂર્વ ધારાસભ્ય પુષ્કર ડાંગીનું હોવાનું જાણવા મળી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર