હું રાજ્ય સરકારની સુરક્ષા નહિ લઉં, આ જાસૂસીનો કારસો : હાર્દિક પટેલ

News18 Gujarati
Updated: April 19, 2019, 6:13 PM IST
હું રાજ્ય સરકારની સુરક્ષા નહિ લઉં, આ જાસૂસીનો કારસો : હાર્દિક પટેલ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :
સુરેન્દ્રનગરના બલદાણા ગામે એક ચૂંટણી જાહેરસભા દરમિયાન કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને થપ્પડ મારવાની ઘટનાને રાજ્યસરકારે ગંભીરતાથી લઈને તેને સુરક્ષા આપવાની જાહેરાત કરી હતી
જો કે, હાર્દિકે રાજ્ય સરકારની સુરક્ષાને લેવાનો ઇન્કાર કરતા જણાવ્યું હતું કે, " આ સુરક્ષા મારી જાસૂસી કરવાનો સરકારનો કારસો છે."
First published: April 19, 2019
વધુ વાંચો
अगली ख़बर