હાફિઝ સઇદની ધમકીઃ ભારતના દરેક શહેર પર હુમલા માટે ડ્રોન તૈયાર

News18 Gujarati | IBN7
Updated: June 6, 2016, 9:03 AM IST
હાફિઝ સઇદની ધમકીઃ ભારતના દરેક શહેર પર હુમલા માટે ડ્રોન તૈયાર
નવી દિલ્હીઃમુંબઇ હુમલાના ગુનેગાર આતંકી હાફિઝનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હાફિઝ ભારત અને અમેરિકા સામે જેર ઓકી રહેલો જોવા મળે છે.

નવી દિલ્હીઃમુંબઇ હુમલાના ગુનેગાર આતંકી હાફિઝનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હાફિઝ ભારત અને અમેરિકા સામે જેર ઓકી રહેલો જોવા મળે છે.

  • IBN7
  • Last Updated: June 6, 2016, 9:03 AM IST
  • Share this:
નવી દિલ્હીઃમુંબઇ હુમલાના ગુનેગાર આતંકી હાફિઝનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હાફિઝ ભારત અને અમેરિકા સામે જેર ઓકી રહેલો જોવા મળે છે.
હાફિઝે કહ્યુ કે જો ભારતના અડ્ડાઓથી કોઇ ડ્રોન ઉડ્યુ અને હુમલા થયો તો અમારી પાસે ડ્રોન છે જે ભારતના દરેક શહેરને નેસ્ત નાબુદ કરી દેશે. તેણે કહ્યુ કે અફઘાનિસ્તાનની કઠપુતલી, ઇન્ડિયા અને ઇરાને પાકિસ્તાન વિરુદ્ધ સમજૌતો કરી અને પાકિસ્તાન-ચાઇના કોરિડોર વિરુદ્ધ ચાહબારનો સમજૌતો કર્યો, પાકિસ્તાન પર કરાયેલા હુમલામાં આ પણ એક હુમલો છે.
હાફિજે વીડિયોમાં આગળ કહ્યુ કે આ ધમકી નથી અને ના તેણે ધમકી આપવાની આદત છે. જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે તો જવાબ અપાશે. હાફિજે ચોખ્ખુ કહ્યુ કે આ 1971વાળુ પાકિસ્તાન નથી. આ હવે એટમી પાકિસ્તાન છે.
First published: June 6, 2016, 9:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading