Home /News /madhya-gujarat /

પાકિસ્તાનનું સરહદે સીઝ ફાયર, સેનાએ 10 આતંકીઓને ઠાર કર્યા

પાકિસ્તાનનું સરહદે સીઝ ફાયર, સેનાએ 10 આતંકીઓને ઠાર કર્યા

પાકિસ્તાને ફરી એકવાર અવળચંડાઇ બતાવી છે અને સરહદે સીઝ ફાયર કર્યું છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં સેનાએ 10 આતંકીઓને ઠાર કર્યા છે અને હાલમાં સેના સાથે અથડામણ ચાલી રહી છે. તો હજુ સાત આતંકીઓ સંતાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
જમ્મુ કાશ્મીર #પાકિસ્તાને ફરી એકવાર અવળચંડાઇ બતાવી છે અને સરહદે સીઝ ફાયર કર્યું છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં સેનાએ 10 આતંકીઓને ઠાર કર્યા છે અને હાલમાં સેના સાથે અથડામણ ચાલી રહી છે. તો હજુ સાત આતંકીઓ સંતાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

uri-attack01

ઉરી સેક્ટર સ્થિત ભારતીય સેનાના કેમ્પ પર રવિવારે કરાયેલા હિચકારા હુમલા બાદ ફરી એકવાર આતંકીઓની સેના સાથે અથડામણ થવા પામી છે. ઘૂસણખોરીનો પ્રયાસ કરાતાં  સેનાના સર્ચ ઓપરેશનમાં 10 આતંકીઓને ઠાર કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અહીં નોંધનિય છે કે, રવિવારે કરાયેલા હુમલામાં 18 જવાનો શહીદો થયા છે જ્યારે સામે ચાર આતંકીઓને ઠાર કરાયા હતા.
First published:

Tags: આતંકવાદી હુમલો, ઉરી આતંકી હુમલો, ઉરી હુમલો, જમ્મુ કાશ્મીર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन