શોહરાબુદ્દીન-તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ : દોષમુક્ત કરવા વણઝારા સહિતની અરજી

Haresh Suthar | Pradesh18
Updated: September 23, 2016, 2:32 PM IST
શોહરાબુદ્દીન-તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ : દોષમુક્ત કરવા વણઝારા સહિતની અરજી
બહુચર્ચિત શોહરાબુદ્દીન તુલસી પ્રજાપતિ કેસમાં કથિત આરોપી એવા ડી જી વણઝારા સહિત પાંચ પોલીસ અધિકારીઓએ દોષમુક્ત કરવા માટે મુંબઇ સીબીઆઇ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી છે.

બહુચર્ચિત શોહરાબુદ્દીન તુલસી પ્રજાપતિ કેસમાં કથિત આરોપી એવા ડી જી વણઝારા સહિત પાંચ પોલીસ અધિકારીઓએ દોષમુક્ત કરવા માટે મુંબઇ સીબીઆઇ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી છે.

  • Pradesh18
  • Last Updated: September 23, 2016, 2:32 PM IST
  • Share this:
ગાંધીનગર #બહુચર્ચિત શોહરાબુદ્દીન તુલસી પ્રજાપતિ કેસમાં કથિત આરોપી એવા ડી જી વણઝારા સહિત પાંચ પોલીસ અધિકારીઓએ દોષમુક્ત કરવા માટે મુંબઇ સીબીઆઇ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી છે. આગામી સમયમાં આ કેસની સુનાવણી હાથ ધરાશે.

અમદાવાદના ચકચારી શોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ કેસના કથિત આરોપી એવા ડી જી વણઝારા, દિનેશ અમીન, અજય પરમાર, સંતરામ શર્મા અને એન વી ચૌહાણ સહિત અધિકારીઓએ પોતાને દોષમુક્ત કરવા માટે અરજી કરવામાં આવી છે.

અહીં નોંધનિય છે કે, આ કેસમાં અગાઉ કોર્ટ દ્વારા પોલીસ અધિકારી રાજકુમાર પાંડેયન સહિતને દોષમુક્ત કર્યા છે ત્યારે વધુ પાંચ પોલીસ અધિકારીઓ દ્વારા પોતાને દોષમુક્ત કરવા માટે અરજી કરાઇ છે.

First published: September 23, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading