આગામી 20 વર્ષમાં ભારત ડિજિટલ ક્ષેત્રે ખૂબ વિકાસ કરશે : મુકેશ અંબાણી

Haresh Suthar | Pradesh18
Updated: September 16, 2016, 7:36 PM IST
આગામી 20 વર્ષમાં ભારત ડિજિટલ ક્ષેત્રે ખૂબ વિકાસ કરશે : મુકેશ અંબાણી
પંડિત દિન દયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી ખાતે આજે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેલા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી અને તેમણે કહ્યું હતું કે, આગામી 20 વર્ષમાં ભારત ડિજિટલ ક્ષેત્રે ખૂબ વિકાસ કરશે.

  • Pradesh18
  • Last Updated: September 16, 2016, 7:36 PM IST
  • Share this:
ગાંધીનગર #પંડિત દિન દયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી ખાતે આજે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેલા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી અને તેમણે કહ્યું હતું કે, આગામી 20 વર્ષમાં ભારત ડિજિટલ ક્ષેત્રે ખૂબ વિકાસ કરશે.

પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી ખાતે આજે પાંચમો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રિય એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પીડીપીયુના બોર્ડ ચેરમેન અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, આગામી 20 વર્ષમાં ભારત ડિજિટલ ક્ષેત્રે ખૂબ વિકાસ કરશે.  અગાઉના અનેક વર્ષમાં જે સમસ્યાઓ ઉકેલાઇ નથી તે આગામી સમયમાં ઉકેલાઇ જશે અને ડિજિટલ પ્રગતિની સાથે માનવતા પણ પ્રગતિ કરશે.

વધુમાં તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, હું ગ્રેજ્યુએટ થયો ત્યારે મારામાં આટલો આત્મવિશ્વાસ ન હતો કે જે હું આજે આપ સૌમાં જોઇ રહ્યો છું.
First published: September 16, 2016, 7:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading