Home /News /madhya-gujarat /

મુંબઇના શકમંદ આતંકીઓના સ્કેચ જાહેર કરાયા, ચુસ્ત બંદોબસ્ત

મુંબઇના શકમંદ આતંકીઓના સ્કેચ જાહેર કરાયા, ચુસ્ત બંદોબસ્ત

નવી મુંબઇના ઉરણ વિસ્તારમાં ગત સવારે પાંચ શંકાસ્પદ આતંકીઓ દેખાયા હોવાને લઇને એલર્ટ જાહેર કરાયું છે. આ સંજોગોમાં બાળકો દ્વારા જોવાયેલા આતંકીઓના સ્કેચ જાહેરા કરાયા છે.

નવી મુંબઇના ઉરણ વિસ્તારમાં ગત સવારે પાંચ શંકાસ્પદ આતંકીઓ દેખાયા હોવાને લઇને એલર્ટ જાહેર કરાયું છે. આ સંજોગોમાં બાળકો દ્વારા જોવાયેલા આતંકીઓના સ્કેચ જાહેરા કરાયા છે.

  • Pradesh18
  • Last Updated :
મુંબઇ #નવી મુંબઇના ઉરણ વિસ્તારમાં ગત સવારે પાંચ શંકાસ્પદ આતંકીઓ દેખાયા હોવાને લઇને એલર્ટ જાહેર કરાયું છે. આ સંજોગોમાં બાળકો દ્વારા જોવાયેલા આતંકીઓના સ્કેચ જાહેરા કરાયા છે.

નવી મુંબઇમાં પાંચ આતંકીઓ દેખાયા હતા, જાણવા ક્લિક કરો

પોલીસ અને સુરક્ષા દળો દ્વારા નવી મુંબઇ સહિત મુંબઇના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

પોલીસ, નેવી, એરફોર્સ સહિત સુરક્ષા દળોને એલર્ટ રહેવા આદેશ આપી દેવાયા છે અને દરિયાઇ વિસ્તારોમાં સઘુ સુરક્ષા વધારી દેવાઇ છે. હેલિકોપ્ટર દ્વારા સમગ્ર વિસ્તારમાં વોચ રાખવામાં આવી રહી છે.

આ સંજોગોમાં બાળકો દ્વારા જોવાયેલા પાંચ આતંકીઓ પૈકી બે આતંકીઓના સ્કેચ જાહેર કરાયા છે અને આ શંકાસ્પદ શખ્સો ક્યાંય પણ દેખાય તો પોલીસને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે.
First published:

Tags: આતંકવાદી, આતંકવાદી હુમલો, નેવી, મુંબઇ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन