ગુજરાતીઓ ફરવાના શોખીન, દિવાળી વેકેશનની ટ્રેનો હાઉસફુલ

Haresh Suthar | Pradesh18
Updated: September 12, 2016, 3:45 PM IST
ગુજરાતીઓ ફરવાના શોખીન, દિવાળી વેકેશનની ટ્રેનો હાઉસફુલ
ગુજરાતને ટુરીઝમ તરીકે વિકસાવવા માટે સરકાર ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઇન ચલાવી રહી છે તો બીજી તરફ ગુજરાતીઓમાં બહાર ફરવા જવાનો ક્રેઝ ધીરે ધીરે વધતો જોવા મળી રહ્યો છે.

ગુજરાતને ટુરીઝમ તરીકે વિકસાવવા માટે સરકાર ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઇન ચલાવી રહી છે તો બીજી તરફ ગુજરાતીઓમાં બહાર ફરવા જવાનો ક્રેઝ ધીરે ધીરે વધતો જોવા મળી રહ્યો છે.

  • Pradesh18
  • Last Updated: September 12, 2016, 3:45 PM IST
  • Share this:
અમદાવાદ #ગુજરાતને ટુરીઝમ તરીકે વિકસાવવા માટે સરકાર ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઇન ચલાવી રહી છે તો બીજી તરફ ગુજરાતીઓમાં બહાર ફરવા જવાનો ક્રેઝ ધીરે ધીરે વધતો જોવા મળી રહ્યો છે.

દિવાળી વેકેશનને હજુ વાર છે પરંતુ દિવાળી વેકેશનમાં ફરવા જવાનો પ્લાન ગુજરાતીઓએ જાણે બનાવી દીધો છે. અમદાવાદથી નોર્થ અને સાઉથ ભારત તરફ જનારી તમામ ટ્રેનો અત્યારથી જ હાઉસ ફુલ થઇ ગઇ છે. તમામ ટ્રેનોમાં સરેરાશ 200નો વેઇટિંગ ચાલી રહ્યા છે.

અઝીમાબાદ એક્સપ્રેસ 401, ગુજરાત સંપર્કક્રાંતિ 296, હાવડા એક્સપ્રેસ 220, આશ્રમ એક્સપ્રેસ 263, જમ્મુતાવી એક્સપ્રેસ 221, સાબરમતી એક્સપ્રેસ 214, સર્વોદય એક્સપ્રેસ 201, રામેશ્વરમ એક્સપ્રેસ 160, હરિદ્વાર મેલ 136, ગોરખપુર એક્સપ્રેસ 124, નવજીવન એક્સપ્રેસ 108 અને મોતીહારી એક્સપ્રેસ 105નું વેઇટિંગ ચાલુ રહ્યું છે.

આ સંજોગોમાં પ્રવાસીઓની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા પણ ખાસ આયોજન કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. દિવાળી વેકેશન દરમિયાન રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવાશે.
First published: September 12, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading