Ind vs NZ ટેસ્ટ : પ્રથમ દિવસે ભારતનો ધબડકો, 9 વિકેટે 291 રન

Haresh Suthar | Pradesh18
Updated: September 22, 2016, 5:14 PM IST
Ind vs NZ ટેસ્ટ : પ્રથમ દિવસે ભારતનો ધબડકો, 9 વિકેટે 291 રન
કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિડયમમાં આજથી શરૂ થયેલી 500મી ઐતિહાસિક ટેસ્ટ મેચમાં ભારતનો ધબડકો થયો છે. ન્યૂઝીલેન્ડના બોલરો સામે ટીમ ઇન્ડિયા ચીત થઇ છે. આજના દિવસના અંત સુધીમાં ભારતે 90 ઓવરમાં 9 વિકેટે 291 રન બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજા અને ઉમેશ યાદવ બેટીંગમાં છે.

  • Pradesh18
  • Last Updated: September 22, 2016, 5:14 PM IST
  • Share this:
કાનપુર #કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિડયમમાં આજથી શરૂ થયેલી 500મી ઐતિહાસિક ટેસ્ટ મેચમાં ભારતનો ધબડકો થયો છે. ન્યૂઝીલેન્ડના બોલરો સામે ટીમ ઇન્ડિયા ચીત થઇ છે. આજના દિવસના અંત સુધીમાં ભારતે 90 ઓવરમાં 9 વિકેટે 291 રન બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજા અને ઉમેશ યાદવ બેટીંગમાં છે.

સ્કોર જોવા માટે ક્લિક કરો

ક્યારે કોની વિકેટ પડી

1લી વિકેટ 42 રનના સ્કોર પર 11મી ઓવરમાં, લોકેશ રાહુલ(32)

2જી વિકેટ 154 રને, 49મી ઓવરમાં ચેતેશ્વર પુજારા(62)

3જી વિકેટ 167 રને, 52મી ઓવરમાં વિરાટ કોહલી(9)4થી વિકેટ 185 રને, 59મી ઓવરમાં મુરલી વિજય(65)

5મી વિકેટ 209 રને, 64મી ઓવરમાં અજિંક્ય રહાણે(18)

6ઠ્ઠી વિકેટ 261 રને, 83મી ઓવરમાં રોહિત શર્મા(35)

7મી વિકેટ 262 રને, 84મી ઓવરમાં વૃધ્ધિમાન સહા (0)

8મી વિકેટ 273 રને, 86મી ઓવરમાં આર અશ્વિન(40)

9મી વિકેટ 277 રને, 88માં ઓવરમાં મોહમ્મદ શામી(0)
First published: September 22, 2016, 5:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading