દારૂ, કેફી દ્રવ્યોમાં પણ હવે ગુજરાત નંબર, શકરસિંહના સરકાર પર ચાબખા

Haresh Suthar | Pradesh18
Updated: September 12, 2016, 4:02 PM IST
દારૂ, કેફી દ્રવ્યોમાં પણ હવે ગુજરાત નંબર, શકરસિંહના સરકાર પર ચાબખા
રાજ્યના માજી મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. સરકારની કામગીરી સામે ચાબખા મારતાં તેમણે કહ્યું કે, રાજ્યમાં કાયદાની સ્થિતિ ડામાડોળ બની છે અને ગુજરાત હવે કેફી દ્રવ્યોમાં પણ નંબર વન બની રહ્યું છે.

  • Pradesh18
  • Last Updated: September 12, 2016, 4:02 PM IST
  • Share this:
ગાંધીનગર #રાજ્યના માજી મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. સરકારની કામગીરી સામે ચાબખા મારતાં તેમણે કહ્યું કે, રાજ્યમાં કાયદાની સ્થિતિ ડામાડોળ બની છે અને ગુજરાત હવે કેફી દ્રવ્યોમાં પણ નંબર વન બની રહ્યું છે.

શંકરસિંહે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે, અન્ય કેફી દ્રવ્યોની સાથોસાથ સવિશેષ દારૂમાં ગુજરાત નંબર વન બની રહ્યું છે. ગુજરાતના યુવાધનને નાશ કરવાનું આ તત્વ ભાજપની જ સરકારની મહેરબાનીથી ફુલ્યું ફાલ્યું છે.

ભાજપ સરકારના અધિકારીઓ ટોટલી આમાં એમની મહેરબાનીથી આ દારૂબંધીનું નાટક ચાલી રહ્યું છે. આજે ખુલ્લેઆમ દારૂની દુકાનો ચાલી રહી છે. જુગારની ક્લબો ચાલી રહી છે. હપ્તા લેવાતા હોય અને કેફી દ્રવ્યોની ફેક્ટરી ગુજરાતમાં ચાલતી હોય, બધુ ખબર હોય અને પગલાં ના લેવાતાં હોય તો આ બધુ મહેરબાની વગર શક્ય નથી.

સુરતમાં જે બન્યુ એ, ક્યાંથી મિથેનોલ આવ્યો, આ લઠ્ઠો એ કયા પોલીસ સ્ટેશનની હદમાં પીવાથી લોકો મરી ગયા, એકનો એક અધિકારી પ્રમોશન બાદ પણ એક જ જગ્યાએ રહેતો હોય તો કયા મંત્રીની મહેરબાનીથી આ થઇ રહ્યું છે?
First published: September 12, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading