AMCની લાલ આંખ, ફાયર સેફ્ટીના મુદ્દે 500 જેટલી મિલ્કતો સીલ

Haresh Suthar | Pradesh18
Updated: September 19, 2016, 3:19 PM IST
AMCની લાલ આંખ, ફાયર સેફ્ટીના મુદ્દે 500 જેટલી મિલ્કતો સીલ
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આજે ફાયર સેફ્ટી સહિતના મુદ્દે લાલ આંખ કરી છે. એએમસી દ્વારા કડડ વલણ દાખવતાં આજે 10 બિલ્ડીંગમાં 500થી વધુ યુનિટ સીલ કરવામાં આવ્યા છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આજે ફાયર સેફ્ટી સહિતના મુદ્દે લાલ આંખ કરી છે. એએમસી દ્વારા કડડ વલણ દાખવતાં આજે 10 બિલ્ડીંગમાં 500થી વધુ યુનિટ સીલ કરવામાં આવ્યા છે.

  • Pradesh18
  • Last Updated: September 19, 2016, 3:19 PM IST
  • Share this:
અમદાવાદ #અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આજે ફાયર સેફ્ટી સહિતના મુદ્દે લાલ આંખ કરી છે. એએમસી દ્વારા કડડ વલણ દાખવતાં આજે 10 બિલ્ડીંગમાં  500થી વધુ યુનિટ સીલ કરવામાં આવ્યા છે.

ફાયર સેફ્ટી અને એનઓસી સહિતના મુદ્દે અમદાવાદ મહાનગરપાલિકાએ આજે કડકાઇ કરતાં શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરી છે. નીતિ નિયમોની જોગવાઇનો ભંગ કરનારા 500 જેટલી દુકાનો, યુનિટોને સીલ કરવામાં આવ્યા છે.

#સફલના 127 યુનિટ સીલ કરવામાં આવ્યા છે.

#એલિસબ્રિજ, નારાણપુરામાં 139 મિલકતો સીલ કરવામાં આવી

#નવા વાડજ ખાતે આવેલ નેશનલ હેન્ડલુમ પણ સીલ કરાયું

#મીઠાખળી ખાતે આવેલ અશોક ચેમ્બરની 56 દુકાનો સીલ કરવામા આવી 
First published: September 19, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading