'આમ આદમી'ના ખાસ અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતમાં, પાટીદારો સાથે કરશે બેઠક

Haresh Suthar | Pradesh18
Updated: October 14, 2016, 11:43 AM IST
'આમ આદમી'ના ખાસ અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતમાં, પાટીદારો સાથે કરશે બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઢોલ દુર સંભળાઇ રહ્યા છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ખાસ એવા અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. અહીં તેઓ એક સમયે ભાજપના ગઢ ગણાતા પાટીદારો સાથે મુલાકાત કરવાના છે.

  • Pradesh18
  • Last Updated: October 14, 2016, 11:43 AM IST
  • Share this:
અમદાવાદ #ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઢોલ દુર સંભળાઇ રહ્યા છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ખાસ એવા અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. અહીં તેઓ એક સમયે ભાજપના ગઢ ગણાતા પાટીદારો સાથે મુલાકાત કરવાના છે.

#શુક્રવાર સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટ પર આગમન

#મહેસાણા જવા રવાના થશે

#મહેસાણા ખાતે રાત્રિ રોકાણ કરશે

#15મી ઓક્ટોબરે સવારે 9-00 કલાકે શહીદ પાટીદારોના પરિવારને મળશે

#સવારે 10-15 કાબલી ગામે જશે, જ્યાં પાટીદાર પરિવાર સાથે મુલાકાત કરશે# સવારે 11-15 ઊંઝા ખાતે મા ઉમિયાના દર્શન કરશે

# ઊંઝાથી બપોરે 1-00 કલાકે અમદાવાદજવા  રવાના થશે

#અમદાવાદ ખાતે બપોરે 3-00 કલાકે  શ્રેયાંગ પરિવાર સાથે મુલાકાત

#અમદાવાદથી બરોડા જવા રવાના થશે, બરોડા રાત્રિ રોકાણ

#16મીએ સવારે સુરત જવા રવાના થશે, સાંજે યોગી ચોકમાં મહાસભા

#17મીએ દિલ્હી જવા રવાના થશે
First published: October 14, 2016, 11:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading