Home /News /madhya-gujarat /ગુડ ન્યૂઝ : આગામી બે દિવસ સુધી હજુ ચાલશે 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો

ગુડ ન્યૂઝ : આગામી બે દિવસ સુધી હજુ ચાલશે 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો

#બ્લેક મની અને ફેક કરન્સી નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરાયેલી 500 અને 1000 રૂપિયાની નોટ આગામી બે દિવસ સુધી ચાલશે. સામાન્ય જનતાની પરેશાનીને જોતાં સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. નોટ બંધ થવાને પગલે દેશભરમાં લોકોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે અને જુની નોટો બદલવા તથા બેંકમાં ડિપોઝીટ કરાવવા માટે લોકો બેંકોમાં લાંબી કતારો લગાવી રહ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #બ્લેક મની અને ફેક કરન્સી નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરાયેલી 500 અને 1000 રૂપિયાની નોટ આગામી બે દિવસ સુધી ચાલશે. સામાન્ય જનતાની પરેશાનીને જોતાં સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. નોટ બંધ થવાને પગલે દેશભરમાં લોકોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે અને જુની નોટો બદલવા તથા બેંકમાં ડિપોઝીટ કરાવવા માટે લોકો બેંકોમાં લાંબી કતારો લગાવી રહ્યા છે.

પેટ્રોલ પંપ પર ચાલશે જુની નોટ

કેન્દ્ર સરકારના આદેશાનુસાર 11મી નવેમ્બર સુધી જ પેટ્રોલ પંપ પર 500 અને 1000 રૂપિયાની જુની નોટો લેવાની હતી. પરંતુ લોકોની પરેશાની જોતાં સરકારે આ સમય મર્યાદા વધુ 72 કલાક વધારી છે.

14 નવેમ્બર સુધી નહીં લાગે ટોલ ટેક્સ

જુની નોટો પેટ્રોલ પંપ સાથે જ રેલવે ટિકિટ કાઉન્ટર, હોસ્પિટલ અને દવાની દુકાન પર પણ સ્વીકારાશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે આગળના ત્રણ દિવસ એટલે કે 14 નવેમ્બર સુધી તમામ ટોલ પ્લાઝા પર ટેક્સ વસુલીમાં પણ છુટ આપી છે. આ દરમિયાન ટોલ ટેક્સ નહીં લાગે.
First published:

Tags: 500 1000 રૂપિયા, 500-1000 નોટ બંધ, ટોલ ટેક્સ, ભારતીય ચલણી નોટ, વેપાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन