Home /News /madhya-gujarat /

ગુજરાત યુનિ.માં ઈન્ટરનલ પરીક્ષા જ રદ,વિદ્યાર્થીઓએ એસાઈનમેન્ટ તૈયાર કરવુ પડશે

અમદાવાદઃગુજરાત યુનિ.માં ઈન્ટરનલ પરીક્ષા જ રદ કરી દેવાઇ છે.ઈન્ટરનલ પરીક્ષા સાથે વિદ્યાર્થીઓએ એસાઈનમેન્ટ તૈયાર કરવુ પડશે. 2 નવે.,15ના રોજ યોજાયેલ એકેડમિક કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઇ હતી.

  • News18
  • Last Updated :
અમદાવાદઃગુજરાત યુનિ.માં ઈન્ટરનલ પરીક્ષા જ રદ કરી દેવાઇ છે.ઈન્ટરનલ પરીક્ષા સાથે વિદ્યાર્થીઓએ એસાઈનમેન્ટ તૈયાર કરવુ પડશે. 2 નવે.,15ના રોજ યોજાયેલ એકેડમિક કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઇ હતી.

સાયન્સ-કોમર્સ-આર્ટ્સ સહિતની વિદ્યાશાખાની  ઈન્ટરનલ પરીક્ષા રદ કરવા 29 જાન્યુઆરી, 16ના રોજ નિર્ણય લેવાયો છે. તમામ કોલેજોના પ્રિન્સિપાલને આ અંગેનો પરિપત્ર  મોકલી દેવાયો છે.
First published:

Tags: અભ્યાસ, ઇન્ટરનલ પરિક્ષા, ગુજરાત યુનિવર્સિટી, બેઠક, શિક્ષણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन