Home /News /madhya-gujarat /

જેડીયૂના નેતા શરદ યાદવ આવ્યા ગુજરાત, કહ્યું-દલિતોની મદદ માટે આવ્યો

જેડીયૂના નેતા શરદ યાદવ આવ્યા ગુજરાત, કહ્યું-દલિતોની મદદ માટે આવ્યો

ઉનાકાંડના પડઘા દેશભરમાં પડ્યા છે. એક પછી એક રાષ્ટ્રીય નેતાઓ દલિત પીડિત પરિવારોની મુલાકાતે આવી રહ્યા છે. આ સંજોગોમાં જેડીયૂના નેતા શરદ યાદવ અમદાવાદ આવી પહોંચ્યા હતા. અહીંથી તેઓ પીડિતોની મુલાકાતે જનાર છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #ઉનાકાંડના પડઘા દેશભરમાં પડ્યા છે. એક પછી એક રાષ્ટ્રીય નેતાઓ દલિત પીડિત પરિવારોની મુલાકાતે આવી રહ્યા છે. આ સંજોગોમાં જેડીયૂના નેતા શરદ યાદવ અમદાવાદ આવી પહોંચ્યા હતા. અહીંથી તેઓ પીડિતોની મુલાકાતે જનાર છે.

પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, અહીંના જે દલિત છે, જેઓ  પોતાના હક અને ન્યાય માટે તેઓ રસ્તા પર આવ્યા છે. પોતાના હક માટે તેઓ સંગઠિત થયા છે, એક થયા છે તો આવા સમયે એમનો ઉત્સાહ વધારવા, મદદ કરવા માટે અહીં આવવાનો અમારો ઉદ્દેશ છે.

પીડીતોની મુલાકાત લઈ પરીસ્થિતીનો તાગ મેળવવા જનારા શરદ યાદવ દલીતો દ્વારા થઈ રહેલા પ્રદર્શનને પ્રોત્સાહન આપશે. કમ્યુનીસ્ટ પાર્ટીના નેતા ડી. રાજા એ આ ઘટના સંદર્ભે સંસદ ઘુંટણે પડ્યું હોવાનું જણાવતા મોદી સરકારને સંસદમાં ઘેરવા અંગે નું પ્રાયોજન છતું કર્યું. ડી. રાજા એ ઉના મુદૃે મોદી સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રતિભાવ ના મળતો હોવાનું જણાવતા સરકાર નિષ્ફળ હોવાનું જણાવ્યું.
First published:

Tags: ઊના દલિત અત્યાચાર, ગુજરાત, દલિત અત્યાચાર, રાજકોટ, શરદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन