Home /News /madhya-gujarat /

ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત, સુરક્ષાને લઇને એલર્ટ

ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત, સુરક્ષાને લઇને એલર્ટ

ગુજરાતમાં ફરી એકવાર આતંકવાદી હુમલાની દહેશતને લઇને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ગુપ્ત એજન્સીઓના ઇનપુટને આધારે એલર્ટ જાહેર કરાયું છે. દરિયાઇ માર્ગેથી આતંકવાદીઓ ગુજરાતમાં પ્રવેશી શકે છે અને હુમલો કરે એવી દહેશત વ્યક્ત કરાઇ છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #ગુજરાતમાં ફરી એકવાર આતંકવાદી હુમલાની દહેશતને લઇને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ગુપ્ત એજન્સીઓના ઇનપુટને આધારે એલર્ટ જાહેર કરાયું છે. દરિયાઇ માર્ગેથી આતંકવાદીઓ ગુજરાતમાં પ્રવેશી શકે છે અને હુમલો કરે એવી દહેશત વ્યક્ત કરાઇ છે.

આતંકવાદીઓ દ્વારા ગત રાતે જમ્મુ કાશ્મીરના જકૂરામાં હુમલો કરાયો છે ત્યાં ગુજરાતમાં ફરી એકવાર આતંકવાદી હુમલાની દહેશતે ભયનો માહોલ સર્જ્યો છે.

ગુપ્ત એજન્સી આઇબી દ્વારા એવા ઇનપુટ્સ વ્યક્ત કરવામાં આવ્યા છે કે, દરિયાઇ માર્ગેથી 10થી 12 જેટલા આતંકીઓ ગુજરાત સીમામાં ઘુસી શકે છે અને હુમલાને અંજામ આપે એમ છે.

આઇબીના ઇનપુટ્સને પગલે રાજ્યની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને તમામ પ્રકારનું સઘન ચેકિંગ શરૂ કરી દેવાયું છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, આતંકી હુમલા દહેશત, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन