Home /News /madhya-gujarat /

સ્ટેટ આઇબી દ્વારા ગુજરાતમાં અપાયું એલર્ટ, પોલીસને સતર્ક રહેવા તાકીદ

સ્ટેટ આઇબી દ્વારા ગુજરાતમાં અપાયું એલર્ટ, પોલીસને સતર્ક રહેવા તાકીદ

રાજ્યના સ્ટેટ આઇબી દ્વારા ગુજરાતમાં માહોલ બગડવાની આશંકા સેવાઇ છે. રાજ્યમાં મોટી હિલચાલ થઇ શકે છે એવી શક્યતાઓને પગલે રાજ્યભરમાં એલર્ટ અપાયું છે. રાજ્યમાં પોલીસને સતર્ક રહેલા તાકીદ કરવામાં આવી છે.

રાજ્યના સ્ટેટ આઇબી દ્વારા ગુજરાતમાં માહોલ બગડવાની આશંકા સેવાઇ છે. રાજ્યમાં મોટી હિલચાલ થઇ શકે છે એવી શક્યતાઓને પગલે રાજ્યભરમાં એલર્ટ અપાયું છે. રાજ્યમાં પોલીસને સતર્ક રહેલા તાકીદ કરવામાં આવી છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #રાજ્યના સ્ટેટ આઇબી દ્વારા ગુજરાતમાં માહોલ બગડવાની આશંકા સેવાઇ છે. રાજ્યમાં મોટી હિલચાલ થઇ શકે છે એવી શક્યતાઓને પગલે રાજ્યભરમાં એલર્ટ અપાયું છે. રાજ્યમાં પોલીસને સતર્ક રહેલા તાકીદ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો બંધ કરી દેવાતાં જુની નોટો બદલાવવા માટે બેંકોમાં ભારે ધસારો છે. છ દિવસ બાદ પણ બેંકોમાં લાઇનો ઓછી થતી નથી અને લોકોની મુશ્કેલીઓ ઘટતી નથી. પારાવાર મુશ્કેલીઓને પગલે લોકોમાં આક્રોષ દેખાઇ રહ્યો છે.

આ સંજોગોમાં સ્ટેટ આઇબી દ્વારા એલર્ટ અપાયું છે. રાજ્યમાં માહોલ બગાડવાની મોટી હિલચાલની આશંકાને પગલે પોલીસને સતર્ક રહેવા કહેવાયું છે. જિલ્લા પોલીસ વડા અને શહેર કમિશ્નરોને ખાસ તાકીદ કરવામાં આવી છે અને સ્થિતિ પર નજર રાખવા સુચના અપાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

(ફાઇલ ફોટો)
First published:

Tags: આક્રોશ, એલર્ટ, ગુજરાત, નોટબંધી, રોષ, સ્ટેટ આઇબી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन