હાર્દિક પટેલનો વધુ એક લેટર બોમ્બ : પાટીદારોમાં ભાગવા પાડવાનું કાવતરૂ થઇ રહ્યું છે

Haresh Suthar | Pradesh18
Updated: April 20, 2016, 11:16 AM IST
હાર્દિક પટેલનો વધુ એક લેટર બોમ્બ : પાટીદારોમાં ભાગવા પાડવાનું કાવતરૂ થઇ રહ્યું છે
સુરતની લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલનો વધુ એક સનસનીખેજ લેટર બોમ્બ સામે આવ્યો છે. આ વખતે હાર્દિકે રાજકીય નેતાઓના પગ નીચેથી ધરતી સરકી જાય એવા સનસનીખેજ અને ચોંકાવારી વાત કરી છે.

સુરતની લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલનો વધુ એક સનસનીખેજ લેટર બોમ્બ સામે આવ્યો છે. આ વખતે હાર્દિકે રાજકીય નેતાઓના પગ નીચેથી ધરતી સરકી જાય એવા સનસનીખેજ અને ચોંકાવારી વાત કરી છે.

  • Pradesh18
  • Last Updated: April 20, 2016, 11:16 AM IST
  • Share this:
સુરત #સુરતની લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલનો વધુ એક સનસનીખેજ લેટર બોમ્બ સામે આવ્યો છે. આ વખતે હાર્દિકે રાજકીય નેતાઓના પગ નીચેથી ધરતી સરકી જાય એવા સનસનીખેજ અને ચોંકાવારી વાત કરી છે.

હાર્દિક પટેલે સમાજના લોકોને એક રહેવાની અપીલ કરતાં પત્રમાં લખ્યું છે કે, પાટીદારોનું આંદોલન સમેટી લેવા માટે પાટીદારોમાં ભાગલા પાડવાનું કાવતરૂ થઇ રહ્યું છે.

ઉત્તર ગુજરાતના એક નેતાને મુખ્યમંત્રી થવું છે એવો ઉલ્લેખ કરતાં રાજકારણમાં પણ ગરમાવો આવે એમ છે. વધુમાં હાર્દિકે સમાજને એક રહેવાની અપીલ કરતાં પાંચ મુદ્દા લખ્યા છે અને સમાજને ગેરમાર્ગે જ દોરાવા અને એકજુથ થઇ આંદોલન કરવાની અપીલ કરી છે.

શું છે સમાજ માટે પાંચ મુદ્દા?

1. સીએમ ઉત્તર ગુજરાતના હોવાથી સૌરાષ્ટ્ર આંદોલન ચલાવે છે

2.સૌરાષ્ટ્રમાંથી સીએમ બનવા માટે આંદોલન ચલાવાય છે.3.કડવા પાટીદારો જ આંદોલનમાં સક્રિય છે લેઉવા નહીં

4.કડવા પાટીદારોએ જ વધુ શહાદત વહોરી

5.પાસના કન્વિનરો નેતાઓ કોંગ્રેસના અને આડી લાઇનના છે.
First published: April 20, 2016, 11:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading