હાર્દિક પટેલ સામેના રાજદ્રોહના ગુના મામલે આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી

Haresh Suthar | Pradesh18
Updated: April 18, 2016, 12:26 PM IST
હાર્દિક પટેલ સામેના રાજદ્રોહના ગુના મામલે આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી
#અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનોને લઇને હાર્દિક પટેલ વિરૂધ્ધ લગાવાયેલ રાજદ્રોહનો ગુનો ઉઠાવી લેવા મામલે આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ધરાશે.

#અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનોને લઇને હાર્દિક પટેલ વિરૂધ્ધ લગાવાયેલ રાજદ્રોહનો ગુનો ઉઠાવી લેવા મામલે આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ધરાશે.

  • Pradesh18
  • Last Updated: April 18, 2016, 12:26 PM IST
  • Share this:
અમદાવાદ #અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનોને લઇને હાર્દિક પટેલ વિરૂધ્ધ લગાવાયેલ રાજદ્રોહનો ગુનો ઉઠાવી લેવા મામલે આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ધરાશે.

અનામત આંદોલન દરમિયાન રાજ્યનમાં થયેલા તોફાનો સહિતના મામલે પાસ કન્વિનર હાર્દિક પટેલ વિરૂધ્ધ રાજદ્રોહ અંતગર્ત ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે આ ગુનો ઉઠાવી લેવા મામલે હાર્દિક પટેલ દ્વારા કરાયેલી અરજી સંદર્ભે આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
First published: April 18, 2016, 12:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading