પાટીદાર સમાજ કોઇની જાગીર નથી, સમાજ માટે ફરીથી જેલ જવા તૈયાર: હાર્દિક પટેલ

Haresh Suthar | Pradesh18
Updated: August 11, 2016, 5:42 PM IST
પાટીદાર સમાજ કોઇની જાગીર નથી, સમાજ માટે ફરીથી જેલ જવા તૈયાર: હાર્દિક પટેલ
પાસ નેતા હાર્દિક પટેલે નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ સામે પ્રહાર કરતાં હૂંકાર કર્યો છે કે, પાટીદાર સમાજ કોઇની જાગીર નથી, સમાજ માટે ફરીથી જેલમાં જવા તૈયાર છું.

પાસ નેતા હાર્દિક પટેલે નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ સામે પ્રહાર કરતાં હૂંકાર કર્યો છે કે, પાટીદાર સમાજ કોઇની જાગીર નથી, સમાજ માટે ફરીથી જેલમાં જવા તૈયાર છું.

  • Pradesh18
  • Last Updated: August 11, 2016, 5:42 PM IST
  • Share this:
અમદાવાદ #પાસ નેતા હાર્દિક પટેલે નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ સામે પ્રહાર કરતાં હૂંકાર કર્યો છે કે, પાટીદાર સમાજ કોઇની જાગીર નથી, સમાજ માટે ફરીથી જેલમાં જવા તૈયાર છું.

ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના નિવેદન બાદ પાસ નેતા હાર્દિક પટેલે વળતો પ્રહાર કર્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે, જીતુભાઇ તમે બે મોઢાની વાતો કરો છો. તમે સીએમને સારૂ લગાડવા માટે આવા નિવેદનો આપો છો. તમે કેમ ઓબીસી માટે નિર્ણય નથી લેતા,

લાખ પાટીદાર ભેગા કરી બતાવો

પાસ કન્વીનર દિનેશ બાંભણિયા દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખને પડકાર ફેંકeતાં કહ્યું કે, જો ભાજપ એમ કહેતું હોય કે પાટીદારો એમની સાથે છે તો એક લાખ પાટીદારો ભેગા કરી બતાવે. મંજૂરી આપવામાં આવે તો હાર્દિક માટે 2 લાખ પાટીદારો અમે ભેગા કરી બતાવીશું. હાર્દિક નહીં પણ ભાજપ સરકાર બે મોઢાની વાત કરે છે. અનામતને બદલે ઇબીસીની લોલીપોપથી ગુમરાહ કરે છે.
First published: August 11, 2016, 5:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading