મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ટ્વિટ કરી શાંતિ જાળવવા કરી અપીલ

Haresh Suthar | Pradesh18
Updated: April 17, 2016, 11:42 PM IST
મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ટ્વિટ કરી શાંતિ જાળવવા કરી અપીલ
#મહેસાણા સહિત રાજ્યના વિવિધ શહેરોમાં રવિવારે બનેલી હિંસક ઘટનાઓને પગલે વણસેલી સ્થિતિને કાબુ બહાર જતી રોકવા તથા રાજ્યમાં શાંતિ બહાલ રહે એ માટે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ટ્વિટ કરી રાજ્યવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરી છે.

  • Pradesh18
  • Last Updated: April 17, 2016, 11:42 PM IST
  • Share this:
અમદાવાદ #મહેસાણા સહિત રાજ્યના વિવિધ શહેરોમાં રવિવારે બનેલી હિંસક ઘટનાઓને પગલે વણસેલી સ્થિતિને કાબુ બહાર જતી રોકવા તથા રાજ્યમાં શાંતિ બહાલ રહે એ માટે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ટ્વિટ કરી રાજ્યવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરી છે.

મહેસાણાથી શરૂ થયેલું પાટીદાર આંદોલન આજે ફરી એકવાર મહેસાણામાં જ હિંસક બન્યું હતું. એસપીજી દ્વારા અપાયેલા જેલ ભરો આંદોલન દરમિયાન હિંસક બનતાં સ્થિતિ બગડી હતી. જેને પગલે રાજ્યના અન્ય શહેરો અને વિસ્તારોમાં પણ આંદોલનના ઘેરા પ્રત્યાઘાત પડતાં આગ ચંપી અને તોડફોડના બનાવ બન્યા હતા.

બગડેલી સ્થિતિને પગલે મહેસાણા, રાજકોટ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પણ સ્થગિત કરવામાં આવી છે. મહેસાણામાં તો સવાર સુધી કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે.
First published: April 17, 2016, 11:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading