Home /News /madhya-gujarat /વિધાનસભા વિસ્તારમાં ભરાશે જનતા દરબાર, નેતાઓએ આપવા પડશે જવાબ

વિધાનસભા વિસ્તારમાં ભરાશે જનતા દરબાર, નેતાઓએ આપવા પડશે જવાબ

જનતા કે દરબાર મે નેતા હાજીર હો.. જી હા આ વખતે ગુજરાતની તમામ વિધાનસભા વિસ્તારમાં જનતા દરબાર ભરાશે, પરંતુ આ વખતે નેતાજીને આપવા પડશે લોકોનાં પ્રશ્ન નાં જવાબ. આ કહેવું છે અલ્પેશ ઠાકોરનું.

જનતા કે દરબાર મે નેતા હાજીર હો.. જી હા આ વખતે ગુજરાતની તમામ વિધાનસભા વિસ્તારમાં જનતા દરબાર ભરાશે, પરંતુ આ વખતે નેતાજીને આપવા પડશે લોકોનાં પ્રશ્ન નાં જવાબ. આ કહેવું છે અલ્પેશ ઠાકોરનું.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# જનતા કે દરબાર મે નેતા હાજીર હો.. જી હા આ વખતે ગુજરાતની તમામ વિધાનસભા વિસ્તારમાં જનતા દરબાર ભરાશે, પરંતુ આ વખતે નેતાજીને આપવા પડશે લોકોનાં પ્રશ્ન નાં જવાબ. આ કહેવું છે અલ્પેશ ઠાકોરનું.

ગુજરાતમાં આંદોલનનો માહોલ સાંત પડી ગયો છે. સરકાર પણ બે વર્ષ માં વિકાસનાં કાર્યના કામની યાત્રાઓ યોજી રહી છે, ત્યારે અલ્પેશ ઠાકોર ફરી સરકારની વિકાસ યાત્રામાં અવરોધ ઉભો કરવા માટે જનતા દરબાર યોજી રહ્યાં છે.

અલ્પેશ ઠાકોરે તો ત્યાં સુધી કહી દીધું કે, કોઈ નેતા સહકાર નહીં આપે તો શિયાળા સત્રમાં વિધાનસભાનો ઘેરાવ પણ કરશે અને એક પણ ધારાસભ્ય ને વિધાનસભામાં પ્રવેશ કરવા નહીં દે.

જનતા દરબારમાં હાજરી ન આપનાર નેતાને ભાગેડુ જાહેર કરવામાં આવશે અને ગામમાં પ્રવેશ ન મળે તેવું પાટિયું પણ મારવામાં આવશે. આવી ચિમકી અલ્પેશ ઠાકોરે ઉચ્ચારી છે.

અલ્પેશ નાં આ બધા પેતારાઓ જોઈ હાલ તો એવું જ લાગે છે કે, નેતાઓ નો વિરોધ કરી ખુદને પણ નેતા બનવાનાં કોડ જાગ્યા છે અને હા અલ્પેશ ઠાકોર પાસે હાલ એવા ક્યાં બંધાણીય અધિકારો છે કે, તે કોઈને ભાગેડુ જાહેર કરી શકે?
First published:

Tags: અલ્પેશ ઠાકોર, નેતા, વિકાસ, વિધાનસભા, સરકાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन