Home /News /madhya-gujarat /શહીદ ગોપાલસિંહને શ્રધ્ધાંજલિ આપવા ગૃહરાજ્ય મંત્રી સહિત પરિવારજનો એરપોર્ટ પહોંચ્યા

શહીદ ગોપાલસિંહને શ્રધ્ધાંજલિ આપવા ગૃહરાજ્ય મંત્રી સહિત પરિવારજનો એરપોર્ટ પહોંચ્યા

કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની લડાઇમાં શહીદ થયેલા અમદાવાદના વીર સપૂત ગોપાલસિંહ ભદોરિયાના પાર્થિવ દેહને આજે માદરે વતન લવાઇ રહ્યો છે. વીર શહીદને શ્રધ્ધાંજલિ આપવા માટે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત પરિવારજનો મોટી સંખ્યામાં એરપોર્ટ પહોંચ્યા છે.

કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની લડાઇમાં શહીદ થયેલા અમદાવાદના વીર સપૂત ગોપાલસિંહ ભદોરિયાના પાર્થિવ દેહને આજે માદરે વતન લવાઇ રહ્યો છે. વીર શહીદને શ્રધ્ધાંજલિ આપવા માટે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત પરિવારજનો મોટી સંખ્યામાં એરપોર્ટ પહોંચ્યા છે.

વધુ જુઓ ...
અમદાવાદ #કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની લડાઇમાં શહીદ થયેલા અમદાવાદના વીર સપૂત ગોપાલસિંહ ભદોરિયાના પાર્થિવ દેહને આજે માદરે વતન લવાઇ રહ્યો છે. વીર શહીદને શ્રધ્ધાંજલિ આપવા માટે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત પરિવારજનો મોટી સંખ્યામાં એરપોર્ટ પહોંચ્યા છે.

ગુજરાતે સપૂત ગુમાવ્યો, શું છે વિગત? જાણો

અમદાવાદના હિરાવાડી વિસ્તારના રહીશ ગોપાલસિંહ મુનીમસિંહ ભદોરિયા બે ગઇકાલે કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની લડાઇમાં શહીદ થયા હતા. 33 વર્ષિય ગોપાલસિંહની શહાદતને પગલે પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકની લાલીમા છવાઇ છે તો બીજી તરફ એમની બહાદુરીને લઇને સૌ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

ગુજરાત સરકારે શહીદોની સહાય વધારી

શહીદ ગોપાલસિંહ ભદોરિયાના પાર્થિવ દેહને વિમાન દ્વારા માદરે વતન લવાઇ રહ્યો છે. આજે એમનો પાર્થિવ દેહ અમદાવાદ લવાશે. શહીદને શ્રધ્ધાંજલિ આપવા માટે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત પરિવારજનો મોટી સંખ્યામાં એરપોર્ટ પહોંચ્યા છે.
First published:

Tags: અમદાવાદ, આતંકવાદી હુમલો, ગુજરાત સરકાર, ગોપાલસિંહ ભદોરીયા, જમ્મુ કાશ્મીર, શહીદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन