Home /News /madhya-gujarat /

ગુજરાતના અપહ્યુત બે વેપારીઓનો છુટકારો, જુઓ વીડિયો

ગુજરાતના અપહ્યુત બે વેપારીઓનો છુટકારો, જુઓ વીડિયો

બિહારના પટણાથી અપહરણ કરાયેલા બે યુવા વેપારીઓનો છુટકારો થયો છે. દિલ્હી અને બિહાર પોલીસે સંયુક્ત ઓપરેશન કરી બંનેને હેમખેમ છોડાવ્યા છે જ્યારે અપહરણ કરનારા છ શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

બિહારના પટણાથી અપહરણ કરાયેલા બે યુવા વેપારીઓનો છુટકારો થયો છે. દિલ્હી અને બિહાર પોલીસે સંયુક્ત ઓપરેશન કરી બંનેને હેમખેમ છોડાવ્યા છે જ્યારે અપહરણ કરનારા છ શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #બિહારના પટણાથી અપહરણ કરાયેલા બે યુવા વેપારીઓનો છુટકારો થયો છે. દિલ્હી અને બિહાર પોલીસે સંયુક્ત ઓપરેશન કરી બંનેને હેમખેમ છોડાવ્યા છે જ્યારે અપહરણ કરનારા છ શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

દિલ્હી રહેતા વેપારીના પુત્ર એવા કપિલ અને સુરજનું 21 ઓકટોબરે પટનાથી અપહરણ થયું હતું. જેને પગલે બિહાર અને દિલ્હી પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને સફળતા મળી છે અને અપહરણનો પર્દાફાશ થયો છે.

પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી છ અપહરણ કર્તાઓને ઝડપી લીધા છે અને અપહ્યુત બંને વેપારીઓને છોડાવ્યા છે.
First published:

Tags: અપહરણ, ગુજરાત, પોલીસ`, બિહાર, વેપારી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन