OBC વિવાદ : 39 જ્ઞાતિઓને ઓબીસીમાં હટાવવાની અરજી મામલે હાઇકોર્ટની નોટિસ

Haresh Suthar | News18 Gujarati
Updated: April 19, 2017, 2:22 PM IST
OBC વિવાદ : 39 જ્ઞાતિઓને ઓબીસીમાં હટાવવાની અરજી મામલે હાઇકોર્ટની નોટિસ
પાટીદાર દ્વારા અનામતની માંગ ઉઠી રહી છે ત્યાં હાઇકોર્ટ દ્વારા ઓબીસીમાંથી 39 જ્ઞાતિઓને ઓબીસીમાંથી દુર કરવા માટે થયેલી અરજી મામલે સમાજ કલ્યાણ સહિત એનસીબીસીને નોટિસ ફટકારતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

પાટીદાર દ્વારા અનામતની માંગ ઉઠી રહી છે ત્યાં હાઇકોર્ટ દ્વારા ઓબીસીમાંથી 39 જ્ઞાતિઓને ઓબીસીમાંથી દુર કરવા માટે થયેલી અરજી મામલે સમાજ કલ્યાણ સહિત એનસીબીસીને નોટિસ ફટકારતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

  • Share this:
અમદાવાદ #પાટીદાર દ્વારા અનામતની માંગ ઉઠી રહી છે ત્યાં હાઇકોર્ટ દ્વારા ઓબીસીમાંથી 39 જ્ઞાતિઓને ઓબીસીમાંથી દુર કરવા માટે થયેલી અરજી મામલે સમાજ કલ્યાણ સહિત એનસીબીસીને નોટિસ ફટકારતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

મહેસાણા જિલ્લાના વિસનગરના એક કોર્પોર્ટર દ્વારા ઓબીસીમાંથી 39 જ્ઞાતિઓને દુર કરવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જે મામલે હાઇકોર્ટે સુનાવણી કરતાં આ મામલે સમાજ કલ્યાણ સહિત સરકારને નોટિસ ફટકારવામાં આવી છે.

અહીં નોંધનિય છે કે, સરકાર દ્વારા 1994માં એક ઠરાવ કરાયો હતો અને જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવવામાં આવી હતી. જેમને દુર કરવાની માંગ સાથે અરજી કરવામાં આવી છે.
First published: April 19, 2017
વધુ વાંચો
अगली ख़बर