Home /News /madhya-gujarat /

ગુર્જર આંદોલન સાથે નહીં જોડાવાની હાર્દિક પટેલે કરી જાહેરાત

ગુર્જર આંદોલન સાથે નહીં જોડાવાની હાર્દિક પટેલે કરી જાહેરાત

આજે સવારે ગુજરાત છોડી રાજસ્થાનમાં એન્ટ્રી મારનાર પાટીદાર અનામત સંઘર્ષ સમિતિ પાસના કન્વિનર હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી કહ્યું છે કે, તે ગુર્જર આંદોલન સાથે નહીં જોડાય.

આજે સવારે ગુજરાત છોડી રાજસ્થાનમાં એન્ટ્રી મારનાર પાટીદાર અનામત સંઘર્ષ સમિતિ પાસના કન્વિનર હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી કહ્યું છે કે, તે ગુર્જર આંદોલન સાથે નહીં જોડાય.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #આજે સવારે ગુજરાત છોડી રાજસ્થાનમાં એન્ટ્રી મારનાર પાટીદાર અનામત સંઘર્ષ સમિતિ પાસના કન્વિનર હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી કહ્યું છે કે, તે ગુર્જર આંદોલન સાથે નહીં જોડાય.

રાજદ્રોહના ગુનામાં છ મહિના સુધી ગુજરાત બહાર રહેવાના કોર્ટના આદેશાનુસાર હાર્દિક પટેલે આજે સવારે શામળાજી થઇ રાજસ્થાનમાં પ્રવેશ કર્યો છે.

રાજસ્થાનમાં પ્રવેશતાં હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેણે કહ્યું હતું કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચાલુ રહેશે. પરંતુ તેણે ગુર્જર આંદોલન સાથે જોડાવા અંગે ઇન્કાર કર્યો હતો. વધુમાં હાર્દિક પટેલે અનામત આંદોલનને લઇને કોઇ રાજકીય પક્ષ સાથે પણ જોડાવાનો ઇન્કાર કર્યો છે.
First published:

Tags: પાટીદાર અનામત આંદોલન, રાજસ્થાન, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन