ઇબીસીના નિર્ણયને રાજ્ય સરકાર વળગી રહેશે, સુપ્રીમમાં પડકારશે

Haresh Suthar | Pradesh18
Updated: August 4, 2016, 3:41 PM IST
ઇબીસીના નિર્ણયને રાજ્ય સરકાર વળગી રહેશે, સુપ્રીમમાં પડકારશે
રાજ્યના બિન અનામત વર્ગોને અનામતનો લાભ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વટહુકમ બહાર પાડી આપવામાં આવેલ ઇબીસી ક્વોટાને હાઇકોર્ટે આદે રદ કર્યો આદેશ આપ્યો છે. જોકે આ મામલે રાજ્ય સરકાર મક્કમ છે અને બિન અનામત વર્ગોને ઇબીસીનો લાભ અપાવવા માટે હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

  • Pradesh18
  • Last Updated: August 4, 2016, 3:41 PM IST
  • Share this:
ગાંધીનગર #રાજ્યના બિન અનામત વર્ગોને અનામતનો લાભ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વટહુકમ બહાર પાડી આપવામાં આવેલ ઇબીસી ક્વોટાને હાઇકોર્ટે આદે રદ કર્યો આદેશ આપ્યો છે. જોકે આ મામલે રાજ્ય સરકાર મક્કમ છે અને બિન અનામત વર્ગોને ઇબીસીનો લાભ અપાવવા માટે હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

સરકારના પ્રવક્તા નિતિનભાઇ પટેલે હાઇકોર્ટના આદેશ બાદ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, રાજ્યના બિન અનામત વર્ગોના ગરીબ પરિવારોના ઉત્થાન માટે રાજ્ય સરકાર દ્વારા લાંબી વિચારણા બાદ ઇબીસી ક્વોટાનો વટહુકમ કરાયો હતો. પરંતુ રાજ્યના વિકાસને ખોરંભવા ઇચ્છતા કોંગ્રેસ તરફે લોકો દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે આજે આદેશ આપતાં ઇબીસી ક્વોટાને રદ કર્યો છે. પરંતુ રાજ્ય સરકાર ઇબીસીના નિર્ણયને વળગી રહેશે અને આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

વધુમાં તેમણે કહ્યું કે,  જે નિર્ણય કર્યો હતો કે જાતિ કે વર્ગ આધારિત ન હતો. દેશમાં પ્રથમ એવું રાજ્ય હતું કે જે બિન અનામતના વર્ગોને શિક્ષણ અને નોકરી માટે તક મળે એ માટે કર્યો હતો.

First published: August 4, 2016, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading