Home /News /madhya-gujarat /

અમદાવાદ: આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, 4 શખ્સો બે થેલા લઇ ફરાર

અમદાવાદ: આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, 4 શખ્સો બે થેલા લઇ ફરાર

શહેરમાં લૂંટનો વધુ એક બનાવ બન્યો છે. પાલડી ચાર રસ્તા પાસે આંગડીયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના બની છે. બાઇક પર આવેલા લુટારૂઓ આંગડીયા પેઢીના લાખો રૂપિયાની લૂંટ કરી ભાગી ગયા છે. ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #શહેરમાં લૂંટનો વધુ એક બનાવ બન્યો છે. પાલડી ચાર રસ્તા પાસે આંગડીયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના બની છે. બાઇક પર આવેલા લુટારૂઓ આંગડીયા પેઢીના લાખો રૂપિયાની લૂંટ કરી ભાગી ગયા છે. ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના પાલડી ચાર રસ્તા પર બસ સ્ટેન્ડ નજીક લૂંટની આ ઘટના બની છે. બે બાઇક પર આવેલા ચાર શખ્સોએ લૂંટને અંજામ આપ્યો છે. માધવગમન આંગડીયા પેઢીના બે થેલીની લૂંટ થઇ છે. જેમાં લાખો રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કેટલાની લૂંટ થઇ એ અંગે હજુ વધુ વિગતો સામે આવી નથી. પોલીસે લૂંટની ઘટનાને પગલે તપાસ હાથ ધરી છે.
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, લૂંટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन