ગ્રામ પંચાયત ચૂંટણી: રસાકસીભર્યા માહોલ વચ્ચે મતગણતરી

Haresh Suthar | News18 Gujarati
Updated: April 11, 2017, 10:26 AM IST
ગ્રામ પંચાયત ચૂંટણી: રસાકસીભર્યા માહોલ વચ્ચે મતગણતરી
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટમીમાં આજે ઉમેદવારોના ભાવી ખુલવા જઇ રહ્યા છે. રાજ્યની 1557 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની આજે મત ગણતરી હાથ ધરવામાં આવી છે. 4279 જેટલા ઉમેદવારોના ભાવી નક્કી થશે.

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટમીમાં આજે ઉમેદવારોના ભાવી ખુલવા જઇ રહ્યા છે. રાજ્યની 1557 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની આજે મત ગણતરી હાથ ધરવામાં આવી છે. 4279 જેટલા ઉમેદવારોના ભાવી નક્કી થશે.

  • Share this:
ગાંધીનગર #રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટમીમાં આજે ઉમેદવારોના ભાવી ખુલવા જઇ રહ્યા છે. રાજ્યની 1557 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની આજે મત ગણતરી હાથ ધરવામાં આવી છે. 4279 જેટલા ઉમેદવારોના ભાવી નક્કી થશે.

રાજ્યમાં ગત 8મી એપ્રિલે ગ્રામ પંચાયતોની ચૂંટમીમાં મતદાન કરાયું હતું. આજે મત ગણતરી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી સ્થળોએ કામગીરી શરૂ કરવામાં આવી છે.

મત ગણતરીને પગલે લોકોમાં ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે 8 કલાકથી શરૂ થયેલી મત ગણતરીમાં નાની ગ્રામ પંચાયતોના પરિણામ આવવા પણ શરૂ થઇ ગયા છે.
First published: April 11, 2017, 10:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading